SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી જન જ્ઞાન સાગર ભાવાર્થ – ઊંચા અને ગંભીર શબ્દવડે જેણે દિશાઓના વિભાગે પૂરી દીધા છે. ત્રણે જગતના લેકેને શુભ સમાગમની સંપત્તિ આપવામાં જે કુશળ છે અને સત્યધર્મના રાજાના જ્યના સબ્દને જાહેર કરે છે, એવો તમારે જે દુંદુભિ તે આકાશને વિષે ગર્જના કરી રહ્યો છે ! ૩૨ મંદાર સુંદરનમે સુપારિજાતસન્તાનકાદિકુસુમેકરષ્ટિદ્ધા ! ગન્ધદબિંદુશુભમન્દમપ્રપાતા દિવ્યા દિવઃ પતતિ તે વચમાં તતિ છે ૩૩ ! ભાવાર્થ – મંદાર સુંદર નમે, પારિજાત, અને સંતાન, ઈત્યાદિ વૃક્ષોના ફૂલની જે દિવ્ય વૃષ્ટિ સુગંધીદાર પાણીનાં બિંદુઓ વડે શતળ અને મંદવાયુએ પ્રેરાયેલી, સ્વર્ગમાંથી ઘણી જ પડે છે, તે જાણે તમારા ભાષણની દિવ્યમાળા જ પડતી હોય, નહીં શું ! ૩૩ શુક્રપ્રભાવભયભૂરિવિભા વિસ્તે, લકત્રયહુતિમતાં હુતિમક્ષિપત્ની ! ઘદિવાકરનિરન્તરભૂરિસંખ્યા દીયા જાત્યપિ નિશામપિ સેમસૌમ્યામ ૩૪ છે. ભાવાર્થ :- હે વિભુ ! ભાયમાન છે પ્રભામંડળ જેનું, એવી ઘણી જ તેજસ્વી તમારી કાતિ ! ત્રણે જગતના તેજસ્વી પદાર્થોનું તેજ ઝાંખું પાડે છે-તે છે આક્ષેપ કરે છે. તે તમારી કાન્તિ, અસંખ્ય સૂર્યના સરખી તેજસ્વી હોવા છતાં, ચંદ્રના જેવી શીતળ પ્રભાથી રાત્રીને પણ જીતે છે ! સ્વર્ગાપવર્ગગમમાર્ગ વિમાગંણેઃ સદ્ધર્મતત્ત્વકથનૈકપટુસ્ત્રિક્યાં દિવ્યધ્વનિર્ભવતિ તે વિશદાર્થ સર્વ– ભાષાસ્વભાવપરિણામગુણઃ પ્રજ્ય : ૩૫ છે ભાવાર્થ – સ્વર્ગ અને મેક્ષનો માર્ગ બતાવવામાં ઈષ્ટ્ર, તેમ જ ત્રણે લેકને વિષે સત્યધર્મ તત્વ કહેવામાં જે એક જ માત્ર નિપુણ છે, એવો તમારે જે દિવ્યધ્વનિ તે નિર્મળ અર્થવાળે હેવાથી સર્વ ભાષાના સ્વભાવના ગુણને પામીને (સર્વત્ર) થાય છે. ૩૫ ઉનિદ્રહમનવપંકજપુંજકાન્તીપર્યુક્લસખમયૂખશિખાભિરામી પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધરઃ પાનિ તત્ર વિબુધાઃ પરિકલ્યપત્તિ છે ૩૬ છે ભાવાર્થ :- હે જિસેંદ્ર સુવર્ણનાં નવાં ખીલેલાં કમળના સમૂહની કાંતિ જેવા પ્રસરી રહેલા નખનાં કિરણની પંકિત વડે જે સુંદર દેખાય છે, એવા તમારા પગો, પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ડગલાં ભરે છે, (તમે જ્યાં જ્યાં વિચરે છે) તે ઠેકાણે દેવતાઓ કમળની કલ્પના-રચના –કરે છે. ૩૬
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy