________________
અધ્યયન (અર્થ સાથે)
૨૦૫ એ ઘણે દુષ્કર છે ૩૩ ચપેટાદિક પ્રહાર; આંગળી દેખાડી તિરસ્કાર કરી ભય ઉપજાવે. લાકડીને માર, દોરડાનું બંધન તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું અને ફરતાં છતાં પણ આહારની અપ્રાપ્તિ વગેરે પરિષહ સહન કરવાં તે ઘણું દુષ્કર છે ૩૪ કબૂતર વગેરે પક્ષીઓ જેમ પિતાને આહાર ગ્રહણ કરવા શંકા સહિત વસે છે અને ખાધા પછી કાંઈ પાસે રાખતાં નથી તેમ સાધુઓ પણ આહાર લેવામાં દેપ લાગવાને ડર પ્રવર્તે છે અને આહાર કર્યા પછી પાસે કાંઈ રાખતા નથી. વળી સાધુઓએ કેસ લેચ કરવો પડે છે તે ઘણે ભયંકર છે અને મહાત્મા પુર જે બ્રહ્મચર્યવ્રત ધારણ કરે છે તે અધીર્યવાન પુરુષને પાળવું અતિ દુષ્કર છે.
૩૫ હે પુત્ર ! તું સુખ ભોગવવા યંગ્ય અને શરીરે સુકેમળ છે તેથી ચારિત્ર પાળવાને નિશે સમર્થ નથી. ૩૬ ચારિત્રરૂપી મેટો ભાર લેઢાના ભારની પેઠે અત્યંત ભાર છે અને સદાકાળ વિશ્રામ લીધા વગર ઉપાડ પડે છે, એટલે ચારિત્ર જાવજીવ સુધી પાળવું પડે છે ૩૬ આકાશગંગાના પ્રવાહ સામું જવું ઘણું દુષ્કર છે એટલે ચુલહિમવંત પર્વત ઉપરથી પડતા ગંગા નદીના પ્રવાહ સામું જવું, તેમજ બે હાથે સમુદ્ર તરો જેમ દુષ્કર છે, તેમ ગુણોને સમુદ્ર જે ચારિત્ર તે તો ઘણે દુષ્કર છે. ૩૮ જેમ વેળુના કેળીઆ નીરસ હોવાથી ખાવા દુષ્કર છે તથા તરવારની ધાર ઉપર ચાલવું દુષ્કર છે તેમ ચારિત્ર, તપ આચરવું ઘણું દુષ્કર છે. ૩૯ સર્ષ જેમ આ અવળું જોયા વગર એકાંત દષ્ટિએ ચાલે છે તેમ સાધુબો ચારિત્રને વિષે જ દષ્ટિ રાખી છે સમિતિ શોધતા વિચરે છે તથા જેમ લેઢાના જવ ચાવવા મુશ્કેલ છે, તેમ ચારિત્ર પાળવું મુશ્કેલ છે.
જ ૪૦ જેમ ધગધગાયમાન અગ્નિ પ દુકર છે તેમ યૌવનવયને વિષે ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે ૪૧ જેમ લુગડાને કેથો વાયરાથી ભ દુષ્કર છે તેમ કાયર પુરુષને સંયમ પાળવો દુષ્કર છે. ૪૨ જેમ મેરુ પર્વત ત્રાજવે કરી તેળવો દુષ્કર તેમ નિશ્ચ ને નિશંકપણે સંયમ પાળ અતિ દુષ્કર છે. ૪૩ જેમ ભુજાએ કરી સમુદ્ર તો દુષ્કર છે, તેમ જે પુરુષનું મન વિપર્યથી ઉપશાંત થયું નથી તેને ઈદ્રિયને દમવારૂપ સમુદ્ર તો દુષ્કર છે. ૪૪ હે પુત્ર ! મનુષ્ય સંબંધી પાંચ પ્રકારનાં પચેદ્રિયનાં વિષયસુખ ભોગવ અને પછી મુક્ત ભાગ વૃદ્ધપણે ચારિત્ર અંગીકાર કરજે, આ માતાપિતાનાં વચન સાંભળી મૃગાપુત્ર નીચે પ્રમાણે કહે છે. ૪૫ હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે પણ આ લેકને વિષે જે પુરુષ નિસ્પૃહી છે તેને ચારિત્ર પાળવું મુશ્કેલ નથી ૪૬ મેં શારીરિક, માનસિક અને અતિ દુઃખ ઉપજાવે એવી મહાભયંકર વેદના અનંતવાર ભેળવી છે. ૪૭ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિવાળા તથા જરા અને મરણરૂપ અટવી જેવા સંસારને વિષે મેં જન્મ તથા મરણની રીવ્ર વેદના ભોગવી છે. ૪૮ આ મનુષ્ય લેકમાં જેવી ઉગ્ગવેદના છે તેથી અનંતગણું ઉષ્ણ અશાતા વેદના નરકને વિષે મેં ભેળવી છે. ૪૯ આ મનુષ્ય લેકમાં જે શીત (ટા) વેદના છે તેવી નરકમાં મેં અશાતારૂપ અનંતગ ગી શીત વેદના સહન કરી છે. ૫૦ નરકને વિષે કુંભમાં પગ ઊંચા અને માથું નીચું એટલે ઊંધે માથે રહી દેવતાંએ વિક્રોવેલી ધગધગતી અગ્નિને વિષે હું આક્રંદ કરતે પૂર્વે અનંતવાર શેકાયો છું. ૫૧ મોટો દાવાનળ થવાથી મારવાડ દેશની વમય રેતી જેવી ધગધગે છે તેથી અનંતગણી ધગધગતી નરકમાં રહેલી કલંબ વાલુકા નદીની રેતીમાં પૂર્વે મને અનંતવાર બોલે છે. પર. બૂમ પાડત, બાંધવ રહિત, ઝાડની શાખાએ ઊંધે માથે બાંધી કુંભમાં લટકતો રાખી મને કરવતે કરીને અનંતવાર છે, પ૩ અંત તીક્ષ્ણ કાંટાવાળા, શર્મિલી સે સખ્ત બાંધીને પરમાધામીએ મને સામસામાં ઘસીને ઘણું દુઃખ દીધું. ૫૪ જેમ કેલમાં શેરડી પાલે તેમ મેટા