________________
અથ શ્રી પચીસ બોલાને થેકડે
૧૪૭ નવ પ્રકારે શરીરમાં રાગ ઉપજે તે કહે છે. ઘણું ખાય તે રાગ ઉપજે ૧, અજીરણમાં ખાય તથા ઘણું બેસી રહે તે રોગ ઉપજે ૨, ઘણું ઊંઘે તે રોગ ઉપજે ૩, ઘણું જાગે તે રોગ ઉપજે ૪ દિશા કે તે રોગ ઉપજે ૫, પેશાબ કે તો રોગ ઉપજે ૬, ઘણું ચાલે તે રાગ ઉપજે ૭, અણગમતી વસ્તુ ભેગવે તે રોગ ઉપજે ૮, વારંવાર વિષય સેવે તે રેગ ઉપજે ૯, નવ બેલ સમજવાના કહ્યા તે કહે છે. રજપૂતને ક્રોધ ઘણે ૧, ક્ષત્રિયને માન ઘણું ૨, ગુણકાને માયા ઘણી ૩, બ્રાહ્મણને લેભ ઘણો , મિત્રને રાગ ઘણે ૫, શોકને ઢષ ઘણે ૬, જુગારીને શાચ ઘણે ૭ ચોરની માતાને ચિંતા ઘણી ૮, કાયરને ભય ઘણે, ૯, દશમે બેલે નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે, અનંતી ભૂખ ૧, અનંતી તરસ ૨, અનંની ટાઢ ૩, અને તી ગરમી ૪, અનંતે દાઘ ૫, અને તે ભય ૬, અનંતે જવર ૭, અનંતી ખરજ ૮, અનંત પરવશ.' પણું. ૯ અનંતે શેક ૧૦. દશ પ્રકારે ગ્રાહકને પસ્તાવું પડે તે કહે છે. સાધુની જોગવાઈ હેય અને પ્રશ્નાદિક પૂછે નહિ તે સાધુ વિહાર કર્યા પછી પસ્તાવું પડે ૧, વખ વાણું સાંભળે નહિ તે પસ્તાવું પડે ૨, સામાયિક-પ્રતિક્રમણ કરે નહિ તે પસ્તાવું પડે ૩, આહાર પાણી અસુઝતે હોય તે પરતાવું પડે ૪, ભણવાની જોગવાઈ હોય અને ભણે નહિ તે પસ્તાવું પડે. ૫, સ્વમીની ખબર લે નહિ તે પસ્તાવું પડે ૬, ધર્મ જાગરણ જાગે નહિ તે પસ્તાવું પડે છે, સાધુની વિનયભકિત કરે નહિ તે પસ્તાવું પડે ૮, સાધુની સાર સંભાળ લે નહિ તે પસ્તાવું પડે. ૯, સાધુ વિહાર કરી જાય ને ખબર ન પડે તે પસ્તાવું પડે છે, દશ કારણે દેવતાનું આયુષ્ય બંધાય. દશ પ્રકારે જ્ઞાનમાં વૃદ્ધિ કરનાર નક્ષત્રના નામ મૃગશર, ૧, આદ્ર ૨; પુષ્ય ૩; પૂર્વ ભાપદ ૪; પવષાઢા પ પૂર્વાફાલગુની ૬; મૂળ ૭, અશ્લેષા ૮, હસ્ત ૯, ચિત્રા ૧૦, એ દેશ નક્ષત્રમાં જ્ઞાન ભણે તે વૃદ્ધિ થાય ને વિન જય ૧૧, અગિયામે બેલે મહાવીરનાં ૧૧ ગણધરના નામ કહે છે. ઇંદ્રભૂતિ છે, અગ્નિભૂતિ ૨ વાયુભૂતિ ૩; વ્યકત ૪, સુધમાં સ્વામી ૫, મંડિત પુત્ર ૬, મૌરીપુત્ર ૭, એપિત ૮ અચળ બ્રાતા , મહેતાર્થ ૧૦, પ્રભાશ ૧૧, અગિયાર બેલે જ્ઞાન વધે તે કહે છે “ઉદ્યમ કરતાં જ્ઞાન વધે ૧; નિદ્રા તજે તે જ્ઞાન વધે ૨, ઉદરી કરે તે જ્ઞાન વધે ૩, થેડું બેલે તે જ્ઞાન વધે છે, પંડિતની સેબત કરે તે જ્ઞાન વધે ૫, વિનય કરે તે જ્ઞાન વધે ૬, કપટરહિત તપ કરે તે જ્ઞાન વધે છે, સંસાર અસાર જાણે તે જ્ઞાન વધે ૮ માહોમાંહી ચર્ચા-વાત કરે તે જ્ઞાન વધે ૯, જ્ઞાની પાસે ભણે તે જ્ઞાન વધે ૧૦, ઈદ્રિયના વિષયને ત્યાગ કરે તે જ્ઞાન વધે ૧૧, મૂળ નક્ષત્રના અગિયાર તારા છે. ૧૨, બારમે બેલે બાર કારણે આત્માનું પરમ કલ્યાણ થાય તે કહે છે. સમકિત નિર્મળ પાળે તે આત્માનું પરમ કલ્યાણ થાય. શ્રેણિક રાજાની પર ૧, નિયાણુરહિત કરણી કરે તે પરમ કલ્યાણ થાય–તામલી તાપસની પેરે ૨, મન વચન કાયાના જોગ કબજે રાખે તે પરમ કલ્યાણ થાય. ગજસુકુમાર મુનિની પેરે ૩, છતી શકિતએ ક્ષમા કરે તે પરમ કલ્યાણ થાય-પરદેશી રાજાની પેરે ૪, જે પાંચ ઈદ્રિયનું દમન કરે તે પરમ કલ્યાણ થાય ધર્મરૂચી અણગારની પરે ૫, સાધુને શુદ્ધ આચાર પાળે તે પરમ કલ્યાણ થાય-ધના અણગારની પરે ૬, ધર્મ ઉપર શ્રધા-પ્રતિત રાખે તે પરમ કલ્યાણ થાયવરૂણ નાગ નસુયાના મિત્રની પેરે ૭, માયા કપટ છડે તે પરમ કલ્યાણ થાય-મલિનાથના છે: મિત્રની પેરે ૮, આશ્રવમાં સંવર નીપજાવે તે પરમ કલ્યાણ થાય-સંજતિ રાજાની પેરે ૯; રોગ આવે હાય ય ન કરે તે પરમ કલ્યાણ થાય અનાથી નિગ્રંથની પેરે ૧૦;