________________
૧૪૮
શ્રી જૈન જ્ઞાન સાગર પરિષહ આવ્યે સમભાવ રાખે તે પરમ કલ્યાણ થાય-મેતારજ મુનિની પેરે ૧૧, તૃષ્ણા ઉત્પન્ન થઈ તેને પાછી વળે તે પરમ કલ્યાણ થાય-કપીલ કેવળીની પેરે ૧૨, ૧૩-તેરમે બેલે તે તણખા કહે છે-જમરૂપી રૂ અને મરણરૂપી તણ ૧, સંજોગરૂપી રૂ અને વિજોગરૂપી તણખે ૨; શાંતારૂપી રૂ અને અશાતારૂપી તણખે ૩. સંપદારૂપી રૂ અને આપદારૂપી તણખે છે; હરખરૂપી રૂ અને શકરૂપી તણખે ૫, શીલરૂપી રૂ અને કુશીલરૂપી તણ ૬જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તણખો ૭, સમક્તિ રૂપ રૂ અને મિથ્યાત્વરૂપી તણખો ૮, સંજમરૂપી રૂ અને અસંજમરૂપી તણ ૯, તપસ્વીરૂપ રૂ અને ક્રોધરૂપી તણખે, ૧૦, વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તેણએ ૧૧, નેહરૂપી રૂ અને માયારૂપી તણખે ૧૨, સંતેષરૂપી રૂ અને લેભરૂપી તણખે ૧૩, એ તેર તણખા હવે તેર કાઠીઆ કહે છે. જુગાર ૧, આળસ ૨, શેક ૩, ભય 8, વિકથા ૫, કૌતુક ૬, કોંધ ૭, કૃપણું બુદ્ધિ ૮, અજ્ઞાન ૯, વહેમ ૧૦, નિદ્રા ૧૧, મદ ૧૨, મેહ ૧૩, એ તેર કાડીઆ. ૧૪, ચૌદમે બેલે વ્યાખ્યાન સાંભળનારનાં ૧૪ ગુણ કહે છે. ભકિતવંત હેય. ૧, મીઠા બેલે હેય ૨ ગવાહિત હેય ૩, સાંભળ્યા ઉ૫૨ રૂચિ હોય ૪, ચપળતારહિત એકાગ્ર ચિત્તે સાંભળનાર હોય છે, જેવું સાંભળે તેવું પૂછનારને બરાબર કહે ૬, વાણીને પ્રકાશમાં લાવનાર હોય છે, ઘણું શાસ્ત્ર સાંભળીને તેને રહસ્યને જાણ હેય ૮, ધર્મકાર્યમાં આળસ ન કરનાર હેય ૯, ધર્મ સાંભળતાં નિદ્રા ન કરનાર હેય ૧૦, બુદ્ધિવંત હાય ૧૧, દાતાર ગુણ હોય, ૧૨, જેની પાસે ધર્મ સાંભળે તેના ગુણને ફેલાવે કરનાર ય ૧૩, કેઈની નિંદા ન કરે તેમજ તેમને વાદવિવાદ ન કરે ૧૪, ૧૫ પંદરમે બેલે વિનીત શિષ્યના પંદર ગુણ કહે છે, ગુરુથી નીચા આસને બેસવાવાળા હોય ૧, ચપળ૫ણું હિત હોય ૨માયા રહિત હોય ૩, કુતૂહલહિત હોય ૪, કર્કશ વચનહિત હેાય ૫, લાંબે પહોંચે તે ક્રોધ ન કરનાર હોય , મિત્ર સાથે મિત્રતા રાખે ૭, સૂત્ર ભણી મદ ન કરે ૮, આચાર્યાદિની નિંદા ન કરે. ૯ શિખામણ દેનાર ઉપર ક્રોધ ન કરે ૧૦ ૫ઠ પાછળ વાલસરીના ગુણ બોલે ૧૧, કલેશ, મમતા, રહિત હોય ૧૨, તત્વને જાણું હેાય ૧૩, વિનયવંત હેય ૧૪, લજજાવંત તથા ઈદ્રિયને દમનાર હેય ૧૫. સેબમે બેલે સેળ પ્રકારનાં વચન જાણવા તે કહે છે. એક વચન, ઘટ, પેટ, વૃક્ષ ૧, દ્વિવચન ઘટી, પટૌ, વૃક્ષો ૨, બહુવચન ઘટા : પટ્ટા ક વૃક્ષા : ૭, સ્ત્રી બંને વચન. કમારી નગરી, નદી, ૪, પુલિગે વચન : દેવ, નર અરિહંત, સાધુ, પ. નપુંસાલિગે વચન : કપટ, કમળ, નેત્ર, ૬, અતીતકાળ વયન (ગા કાળ) : કરેલું. થએલું છે; અનાગતકાળ વચન (આવતે કાળ) કરશે, થશે, ભાંગશે, ૮, વર્તમાન કાળ વચન : કરે છે થાય છે, ભણે છે ૯, પરેલ વચન : એ કાર્ય તેણે કર્યું ૧૦, પ્રત્યક્ષ વચન એમ જ છે ૧૧, ઉપનીત વચન : એ પુરુષ રૂપવંત છે ૧૨, અપનીત વચનઃ જેમ એ પુરુષ કુરૂપવંત છે ૧૩, ઉપનીત અપનીત વચન જેમ એ રૂપવંત પણ કુશલીઓ છે ૧૪, અપની ઉપનીત વચન : જેમ એ પુરુષ કુરીલીએ પણ રૂપવંત છે ૧૫, આધ્યાત્મ વચન ભગ્ન બાલે તટેલું વચન). રૂ વાણુઆની પેરે રૂપા ૧૬. સત્તરમે બેલે સત્તર પ્રકારને સંયમ કહે છે. પૃથ્વીકાયની દયા પાળવી તે સંયમ ૧, અપકાયની દયા પાળવી તે સંયમ ૨, તેઉકાયની ૩, વાયુકાયની ૪, વનસ્પતિકાયની ૫, બેઈદ્રિયની , તેઈદ્રિયની ૭, ચૌદ્રિયની ૮, પંચેન્દ્રિયની ૯, અજીવઠાય ઉપર રાગદ્વેષ ન કર ૧૦, ઉપેહા ૧૧, ઉપેહા ૧૨, ૫મજણ ૧૩, પરીઠાવણીઆ ૧૪, મન ૧૫, વચન ૧૬, કાયા ૧૭, એ સત્તર પ્રકાશને સંયમ ૧૭, અઢારમે બેલે અઢાર,