SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સારા સાગર જગત ગુરુ સંન્યાસી. ૫. મીમાંસક-મતમાં દેવ અલખ, ગુરુ દશ, ૬. સમક્તિથી છ જતન કહે છે. અન્યતીથીના ગુણગ્રામ ન કરે, ૧, અન્યતીથીને માને વાંદે ને પૂજે નહિ. ૨, અન્યતીથીના લાવ્યા વિના પિતે બેલે નહિ, ૩, વારંવાર એ સાથે અલાપ સલાપ કરે નહિ. ૪, અન્યતીથીને તરણતારણ માની અન્ન, પાણી આપે નહિ. (દયા, બુદ્ધિ, અનુકંપાને આગાર) ૫, અન્ય તીથને ધર્મબુદ્ધિએ વસ, પાત્ર આપે નહિ. શાતા નિમિત્તે આપે ૬, છ વેશ્યાના વિચાર કહે છે કૃણ વેશ્યાવાળાને જીવ હિંસા કરવાની ઈચ્છા હોય. ૧. નીલ વેશ્યાવાળાને ચેરીની ઈચ્છા હેય. ૨, કાપત લેશ્યાવાળાને મૈથુનની ઈચ્છા હેય. ૩, તેજુ લેસ્થાવાળાને તાલય કરવાની ઈચ્છા હોય. ૪, પદ્મ શ્યાવાળાને ન દેવાની ઈચ્છા હોય. ૫, શુકલ વેશ્યાવાળાને મેક્ષની ઈચ્છા હોય. ૬, કૃત્તિકા, અશ્લેષા એ છે નક્ષત્રના છ છ તાશ છે, સાતમે બેલે સાત કારણે છાસ્ત જાણુ. પ્રાણાતિપાત લગાડ. ૧, મૃષાવાદ લગાડે. ૨, અદત્તાદાન લગાડે. ૩, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તેને સ્વાદ લે, જ, પૂજા સત્કાર વાંછે. ૫, નિર્વઘ પરૂપે સાવઘ લાગે. ૬, જેવું પરૂપે તેવું કરી શકે નહિ. ૭, એ સાત વાનાં જેનામાં હોય તે છઘસ્ત જાણુ. સાત પ્રકારે આઉખું ઘટે તે કહે છે. પ્રાસકે પડવાથી મરે. ૧, શસ્ત્રથી મરે. ૨, મંત્રમૂઠથી મરે. ૩, ઘણે આહારે અજીર્ણથી મરે, ૪, શલાદિકની વેદનાથી મરે ૫, સપતિ કડેથી મરે. ૬, શ્વાસોચ્છવાસ રૂંધાવાથી મરે. ૭, એ સાત પ્રકારે આઉખું તૂટે. ૭, હવે સાત નય કહે છે, નિગમ નય, ૧ સંગ્રહ નય, ૨, વ્યવહાર નય, ૩, અજુ સૂત્ર ૩, ૪, શાખ નય, ૫, સમરૂિઢ નય, ૬, એરંભૂત નય, ૭, એ સાત પ્રકારે નય કહ્યા, મઘા નક્ષત્રના સાત તારા કહ્યા છે, ૮, આઠમે બેલે આચાર્યની આઠ સંપદા, આચાર સંપદા, ૧, શરીર સંપદા ૨, સૂત્ર સંપદા ૩, વચન સંપદા, ૪, પ્રગ સંપદા, ૫, મતિ સંપા. ૬, સંગ્રહ સંપદા ૭, વાચના સંપદા, ૮, એકલવિહારી સાધુસાધ્વીનાં આઠ અવગુણ કહ્યાં છે તેનાં નામઃ કોપી હોય તે એકલે રહે છે, અહંકારી હોય તે એકલે હે. ૨, કપટી હોય તે એકલે હે, ૩, લેભી હોય તે એકલે રહે. ૪, પાપ કરવામાં આસક્ત હોય તે એક રહે. ૫, કુતુહલી મશ્કરે હોય તે એક હે. ૬, ધુતારે હેય તે એક રહે. ૭, માઠા આચારને ધણી જાય તે એક રહે ૮, આઠ ગુણને ધણી એકલે હેય તેનાં નામ: સંયમને દઢ પ્રમાણને ધણી ગુરુની આજ્ઞા લઈ એક રહે ૧, ઘણું સૂત્રને જાણ એક રહે. ૨, જઘન્ય દશ પૂર્વને ભણેલે, ઉત્કૃષ્ટ ચઉદ પૂર્વને ભણેલે એક રહે, ૩; ચાર જ્ઞાનને ધણી એકલો રહે ૪, મહાબળને ધણી એકલે રહે, ૫. કલેશ રહિત હોય તે એક રહે૬, સતેષી હેય તે એકલે રહે, ૭, ધૈર્યવંત હેય તે એક રહે ૮, આઠ ઠેકાણે મનુષ્યને ઘેલાપણું ઉત્પન્ન થાય તે કહે છે: નરનારી પરસ્પર વાત કરે ત્યારે ઘેલા, ૧, બાળકને રમાડે ત્યારે ઘેલા ૨, કલેશ કરે ત્યારે ઘેલા, ૩, દારૂ, ભાગ; કેકી પદાર્થ પીએ ત્યારે ઘેલા, ૪, પેચબંધ પાઘડી બાંધીને ફરે ત્યારે ઘેલા, ૫, અરીસામાં મુખ જુએ ત્યારે ઘેલા, ૬, શયન સમય ઘેલા, ૭, હિળીમાં પુરુષ અને અષાઢી પૂનમે સ્ત્રીઓ ૮, દેખતા આઠ પ્રકારે અંધ કહ્યા તે કહે છે, કામાંધ ૧, કોષાધ ૨, કુપણુધ ૩, માનધિ, ૪, માંધ, ૫, સંધ ૬, જુગટયાંધ , ચુગલ્યધ ૮, એ આઠ આંધળ જાણવા. આઠ મહાપાપી કહે છે, આત્મઘાતી મહા પાપી ૧, વિશ્વાસઘાતી મળા પાપી ૨, ગુણ મેળવનાર મહા પાપી ૩. ગુરુ દ્રોહી મહા પાપી ૪, કુઠી સાક્ષી પૂરે તે મહા પાપી ૫, બેટી સલાહ આપે તે મહા પાપી ૬, પચ્ચકખાણ વારંવાર ભાંગે તે મહા પાપી , હિંસામય ધર્મ પરૂપે તે મહા પાપી ૮ નવમે બોલે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy