________________
૧૪૨
શ્રી જૈન જ્ઞાન સાગર પાણી ન થાય. તે અતિ તીણ શાસ્ત્ર કરી દેવતાની શક્તિએ છેદતા એક ખંડને બીજે ખંડ ન થાય. તેને તત્ત્વજ્ઞાતા પરમાણુ કહે છે. એવા અનંતા વ્યવહારી પરમાણુ એકઠા મળે તેવારે ૧ ઉત્તિઓ થાય. આઠ ઉણસન્નિએ ૧ સણસત્તિઓ થાય. આઠ સસન્નએ ૧ ઉદ્ધરચું થાય. આઠ ઉદ્ધરણુએ એ ૧ ત્રસરેણુ, બેઈદ્રિયાદિક ત્રસ જીવને ચાલતા જ ઉડે તે વસણ કહેવાય, આઠ ત્રસરણ એ ૧ થરણુ, રથાદિક હિંડતા રજ ઉડે તે રથર) થાય. આઠ થરણુ એ ૧ દેવકુ, ઉત્તરકુરૂના જુગલિયા મનુષ્યના વાળાગ્રનું જડપણું થાય. આઠ દેવકુરૂ, ઉત્તરકુરૂના વાળાગે ૧ શિવાય, રમ્યવાસ ફોત્રના જુગલિયાના વાળાર્ગનું જાપણું થાય. આઠ હરિવાસ, રમ્યફવાસના વાળ ૧ હેમવય; હિરણ્વય ક્ષેત્રના જુગલિયાના વાળાગનું જાડાપણું થાય; આઠ હેમવય; હિરણવયના વાળા ૧ પૂર્વે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના વાળાગ્રનું જાડાપણું થાય. આઠ પૂર્વ પશ્ચિમ મહાવિદેહના વાળાગ્રે ૧ ભરત, વતન મનુષ્યના વાળાગ્રનું જાડાપણું થાય. એવા ૮ વાળાગ્રે ૧ લિખ થાય. આઠ લિખે ૧ થાય; આઠ જુએ ૧ જવમધ્ય થાય, આઠ જવળે ૧ અંગુલ થાય; છ અંગુલે ૧ પગ થાય; ૧૨ અંગુલે ૧ વૈત થાય. ૨૪ અંગુલે ૧ હાથ થાય; ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય, ૯૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય, ૪ ગાઉએ ૧ જોજન થાય; એ ઉલ્લેધાંગુલે ૨૪ દંડકની અવઘે વર્ણવી છે પ્રમાણુંગુલનું માન કહે છે. ભરતાદિક ચક્રવતીનું કાંગણિ ન હોય તે ૮ સેનૈયા ભા૨ છે. સેનૈયાને તેલ કહે છે. ૪ મધુર ત્રિફલે ૧ શ્વેત સરસવ થાય, ૧૬ સરસ ૧ અડદ થાય, ૨ અડદે ૧ ગુંજા થાય, ૫ ગુંજાએ ૧ માસે થાય, ૧૬ માસે ૧ સેન થાય, એવા ૮ સેનયા ભારનું કાંગણિ રત્ન હોય, તેને છ તળા, ૮ ખુણા, ૧૨ હાંસ છે સનીની એરણને સંઠાણે છે. તે કાંગણિ રત્નની એકેદી હાંસ ઉભેધાંગુલની પહેળી છે, અને જે ઉસેધાંગુલ છે તે શ્રમણ ભગવત મહાવીરનું અર્ધઅંગુલ થાય તેને હજારગણું કરીએ ત્યારે ૧ પ્રમાણગુલ થાય. એટલે મહાવીર સ્વામીના પાંચસે આત્મબંગલે ૧ પ્રમાણાંગલ થાય. એવા ૬ પ્રમાણગલે ૧ પગ થાય, ૧૨ અંગુલે ૧ વેત થાય, ૨૪ અંગુલે ૧ હાથ થાય. ૪૮ અંગુલે ૧ કુક્ષિ થાય. ૬ અંગુલે ૧ ધનુષ થાય, ૨ હજાર ધનુષે ૧ ગાઉ થાય. ૪ ગાઉએ ન જન થાય. એ પ્રમાણુગલે પૃથ્વી પર્વત વિમાન, નરકાવાસા, દ્વીપ, સમુદ્ર નરક, દેવલે, લેક, અલેક, શાશ્વતી જમીન, પનપ્રભાદિ ૨૮ બેલનું તથા દ્વીપસમુદ્રાદિ ૨૮ બોલનું લાંબા પણું, પહોળા પણું; ઊંચાપણું, ઊંડાપણું, ચાપરિધિ પ્રમુખનાં માન વર્ણવ્યા છે. ૩. એ ૩ પ્રકારના અંગુલ કો, તે પ્રત્યેક પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ, શ્રેણિઅંગુલ ૧, પ્રતરાંગુલ ૨, ઘનાંગુલ ૩. તિહાં અસતા૫નાએ શ્રેણી તે અસંખ્યાતા જન ક્રોડાકોડી પ્રમાણે લાંબી, અને એક આકાશપ્રદેશની પહોળી, જાતપણે લેકાંત સુધી હોય તે શ્રેણીને શ્રેણી ગુણે કરીએ તેને પ્રતા કહીએ ૨. તે પ્રતરને શ્રેણી ગુણે કરીએ તેને ઘન કહીએ ૩. તે ઘનીકૃત લેકને સંખ્યાતગણે કરીએ ત્યારે સંખ્યાતા લેક અલેકમાં થાય, તે સંખ્યાતા લેકને અસંખ્યાતા ગુણા કરીએ ત્યારે અસંખ્યાતા લેક અલકમાં થાય. તે અસંખ્યાતા લેકને અનંતગુણા કરીએ ત્યારે અનંતા છેક અાકમાં થાય અને તે અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નિરોદના એક શરીરમાંહી નિગેટીઆ જીવ છે. અસંખ્યાતા સુમિ 'નિગેલે ૧ બાદર નિગદ થાય; એક નિગેદમાં અનંતાજીવ જાણવા. એ ૩ પ્રકારના અંગુલ કહ્યા. ૩ પ્રકારના પોપમનું માન કહે છે. તેમાં પલ્યોપમના ૩ ભેદ, ઉદ્વાર પોપમનું