________________
અથ શ્રી પ્રમાણુ બોધને થોકડો
ભવ્ય જીવના બેધને અર્થે ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પાપમનું માન, સૂત્ર અનુગદ્વારથી કહે છે, તેમાં પ્રથમ ત્રણ પ્રકારનાં અંગુલનાં નામ, આત્મ અંગુલ ૧, ઉસેધાંગુલ ૨; પ્રમાણુગુલ ૩, આત્મ અંગુલનું માન કહે છે, ભરતાદિ ૧૫ ક્ષેત્ર છે, તિહાં જે કાળે જે આરે જે મનુષ્ય હોય તે મનુષ્ય પોતપતાને ૧૨ અંગુલે મુખ થાય, અને ૯ મુખે એક પુરુષનું ઉંચપણનું માન થાય એટલે ૧૨ નવા ૧૦૮ આત્મ અંગુલને પુરુષ ઊ એ હેય તે પુરુષને પ્રમાણપત કહીએ. ૧ માનયુકત પુરુષ કેને કહીએ? પુરુષ પ્રમાણે ઊંડી કુંડી હોય તેને જળે કરી પરિપૂર્ણ ભરીએ. તેમાં પુરુષ બેસે. તે વારે એક દ્રો પ્રમાણે જળ કુંડી માહીથી બાર નીકળે તથા એક દ્રણ પ્રમાણે જળે કરી કુંડી ઉણી હોય, તે કુંડીમાં તે પુરુષ બેસે તે પરિપૂર્ણ જળ ભરાય તેને માનેપત પુરુષ કહીએ. દ્રોણ તે કેવડો હોય તે કહે છે. બે અસલીએ ૧ પસલી થાય, બે પસલીએ ૧ સઈ થાય; ચાર સઈએ ૧ કુડવ થાય; ચાર કુડવે ૧ પાયે થાય, ચાર પાયે ૧ આઠે થાય, ચાર અઠે ૧ દોષ થાય. એ દ્રોણનું માન કર્યું. એ રીતે માને પેત પુરુષ કહીએ ૨. ઉન્માનયુક્ત પુરુષ કેને કહીએ? જે પુરુષ તેને થકા અર્ધ ભાર થાય તેને ઉમાનયુક્ત પુરુષ કહીએ. અધ ભારનું માન કહે છે. એક હજાર ને પચાસ પેલે અર્ધ ભાર થાય. એ અધ ભારનું માન કહ્યું છે પ્રમાણ માન ઉન્માનયુક્ત લક્ષણ સાથિયાદિક યંજન, મસ તીલાદિક ગુણ, ક્ષમા, દાનાદિક સહિત જે પુરુષ હેય તે ઉત્તમ પુરુષ જાણુ ઉત્તમ પુરુષ ૧૦૮ આત્મ અંગુલને ઊંચે હેય. ૧ મધ્યમ પુરુષ ૧૦૪ આત્મઅંગુલને ઊંચે હોય ૨. જે પુરુષ ૧૦૮ આત્મ અંગુલથી ન્યુનાધક હેય, વર આવેલ વચન ૧, સવધીય ૨. સાર તે રૂપાદ એ છે ગુણે વર્જિત હોય તે પર દાસ કિંકર થાય. એહવા ૬ આમ અંગુલે ૧ પગના મધ્યભાગનું પહેલપણું થાય. બે પગે ૧ વેત થાય. બે વેતે ૧ હાથ, બે હાથે ૧ કુક્ષિ થાય, બે કુક્ષિએ ૧ ધનુષ થાય. બે ધનુષે ૧ ગાઉ થાય, ચાર ગાઉએ ૧ જેજન થાય, જે કાળે મનુષ્યનું આત્મ અંગુલ હોય તે આત્મ અંગુલે તે વખતના નગર, ગામ, વન, કુવા, તળાવ, વાવ, ગઢ, પોળ, કોઠા, યાન, રથ, ગાડાદિક ૭૩ બેલનાં નામ કહ્યાં છે. ૧ ઉધાંગુલનું માન કહે છે, અનંત સમ પરમાણું ભેળા કરીએ ત્યારે ૧ વ્યવહાર પરમાણુ થાય તથા જાળીને વિષે સૂર્યના કિરણ તેમાં જ ઊડતી દેખાય, તે રજને અનંતમો ભાગ તેને વ્યવહારી પરમાણુ કહીએ, અન્યમતિવાળા રજના તેત્રીસમા ભાગને પરમાણુ કહે છે. તે વ્યવહારી પરમાણું, શસ્ત્રાદિ કોઈ પ્રકારે છેલાય નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ચાલ્યા જય પણ ભીંજાય નહિ. ગંગા મહાનદીને પ્રવાડ ઊંચે ચુસહિમવંત પર્વતથી પડે છે તે પ્રવાહ સામે ચાલ્યા જાય પણ ખળાય નહિ, ઘાત પામે નહિ, પાણીના બિંદુમાં કહે પણ