________________
અથ શ્રી વીરહ દ્વાર
સમુચ્ચય ચાર ગતિને વિરહકાલ, જવન્ય ૧ સમયને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તને. હવે પહેલી નાકે જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને ૧ બીજી નરકે જ. ૧ સમયને ઉ૦ ૭ દિનને ૨, ત્રીજી નકે જ ૧ સમયને ઉ૦ ૧૫ દિનને ૩, ચેથી નરકે જ૦ ૧ સમયને, ઉ૦ ૧ માસને ૪, પાંચમી નરકે જ ૧ સમયને ઉ૦ ૨ માસને ૫, છઠ્ઠી નરકે જ૦ ૧ સમયને ઉવ ૪ માસને ૬, સાતમી નરકે જ૦ સમયને, ઉ૦ ૬ માસને ૭ ઉપજવાને તથા ચવવાને વિરહ પડે. હવે દશ ભવનપતિને જ. ૧ સમયને, ઉ૦ ૨૪ મુહૂર્તને. પાંચ એકેદ્રિય અવિરહિયા, સંખ્યાતાને ઠામે સંખ્યાતા ઉપજે, અસંખ્યાતાને ઠામે અસંખ્યાતા ઊપજે, અનંતા ને ઠામે અનંતા ઉપજે. સમય સમય ઊપજે. સમય સમય ચવે. ત્રણ વિગતેંદ્રિયને જ ૧ સમયને, ઉ. અંતમુહૂર્તને સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિયને જ ૧ સમયને ઉ. અંતમુહર્તને ગર્ભજતિર્યંચ પંચુંદિયને જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂર્તને. સંમૂર્છાિમ મનુષ્યને જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને. ગર્ભજ મનુષ્યને જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂર્તને. વાણંખ્યતર
તિષી અને વૈમાનિકમાં પહેલા, બીજા દેવલોક સુધીને જ ૧ સમયને ઉ૦ ૨૪ મુહૂર્તને વિરહમાલ, ત્રીજે દેવલેકે જ ૧ સમયને ઉ૦ ૯ દિન ને વશ મુહને, ચોથે દેવલેકે જ ૧ સમય ઉ૦ ૧૨ દિન ને ૧૦ મુહૂર્તને, પાંચમે. દેવલેકે જ, ૧ સમય ઉ૦ સાડા બાવીશ દિનને, છડું દેવકે જ ૧ સમયને ઉ૦ ૪૫ દિનને, સાતમે, દેવક જ. ૧ સમયને ઉ૦ ૮૦ દિનને વિરહકાલ, આઠમે દેવકે જ ૧ સમયને, ઉ૦ ૧૦૦ દિનને. નવમે, દશમે દેવકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા માસને જયાં લગે ૧ વરસ ન હય, અગિયારમે, બારમે દેવલેકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા વરસને, જ્યાં લગે સે વસ ન હેય પહેલી ત્રીકે જ ૧ સમયને ઉ૦ સંખ્યાતા વર્ષના સેંકડા, જ્યાં લગે હજાર વરસ ન હેય. બીજી ત્રીકે જ ૧ સમયને, ઉ૦
ખાતા હજાર વરસ, જ્યાં તમે લાખ વરસ ન હોય. ત્રીજી ત્રીકે જ ૧ સમયને, ઉ. સંખ્યાતા લાખ વરસને, જ્યા લગે ક્રોડ વરસ ન હોય. ચાર અનુત્તર વિમાનમાં જ ૧ સમયને, ઉ૦ પથના અસંખ્યાતમા ભાગને વિશહકાલ, સર્વાર્થસિદ્ધમાં જ ૧ સમયને, ઉ૦ ૫થના સંખ્યાતમા ભાગને વિરહકાલ. સિદ્ધને વિરહ જ૧ સમયને, ઉ૦ છ માસને વિરહાકાલ. ચાર ગતિમાં પદ્રિય આશ્રી વિરહાકાલ જ ૧ સમયને ઉ૦ ૧૨ મુહૂતને, સર્વ ઈદ્ર સ્થાનકને વિરહ જ ૧ સમયને ૬ માસન.
ઈતિ શ્રી વિરહ દ્વાર સમાસ,