________________
અથ શ્રી ત્રેવીસ પઢવીના બેલ
૧૩૯
ચેથી નરકના નીકળ્યા ૧૨ પદશી પામે. તે તેમાંથી ૧ તીર્થકર વજ્યા ૪, પાંચમી નરકના નીકળ્યા અગીયાર પદવી પામે. તે ૧૨ માંહેથી ૧ કેવલી વજ્યાં પ, છઠ્ઠી નરકના નીકળ્યા દશ પદવી પામે તે સાધુ વજ્ય ૬ સાતમી નચ્છના નીકળ્યા ૩ પદવી પામે. અશ્વ ૧, ગજ ૨, સમ્યકત્વ દષ્ટિ તિર્યંચમાં ૩, એ ૩ પદવી પામે. ૭ ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી એ ૩ ના નીકળ્યા એકવીશ પદવી પામે. તે વાસુદેવ ૧, ને તીર્થકર એ ૨, વજ્યાં. પૃથ્વી, પાણી, વનસ્પતિ, ગર્ભજ મનુષ્યને ગર્ભજ તિર્યંચ એટલાના નીકળ્યા ૧૯ પદવી પામે. ૨૩માંથી તીર્થકર ૧, ચક્રવતી ૨, બલદેવ ૩, વાસુદેવ ૪, એ ૪ વર્યા. બેઈદ્રિય તેઈ દ્રિય, ચૌરંદ્રિય, સંમૂછિમ તિર્થ અને સંમમિ મનુષ્ય એ પાંચના નીકળ્યા ૧૮ પદવી પામે ૧૯ માંથી ૧ કેવલી વજ્યા, તેઉવાઉના નીકળ્યા ૯ પદવી પામે તે એકેટિયરન.ને હાથી ૧, ઘડે ૨, એ ૯ પદવી પામે, પંદર પરમાધામી ને પહેલા કિત્રિષીના નીકળ્યા ૧૮ પદવી પામે. તે ૨૩ માંથી ૪ ઉત્તમ પુરુષ ને કેવલી વિજ્ય, ઉપલા ૨ કિલિવષીના નીકળ્યા ૧૧ પદવી પામે. તે ૧૮ માંથી ૭ એકેદ્રિય વાં, શેષ ૧૧ પામે. સુધર્મ ૧, ઈશાન ૨, એ બે દેવલોકના નીકળ્યા ૨૩ પદવી પામે. ત્રીજાથી તે આઠમા દેવલેક સુધીના તથા નવ લેકાંતિકના નીકળ્યા ૧૬ પદવી પામે. તે ૨૩માંથી એકેંદ્રિય ન વજ્ય શેષ ૧૬ પામે, નવમા દેવલથી નવ વેયક સુધીના નીકળ્યા ચૌદ પદવી પામે. તે ૧૬ માંથી અશ્વ ૧ ને ગજ ૨ એ ૨ વજ્ય શેષ ૧૪ પામે પાંચ અનુત્તર વિમાનના નીકળ્યા ૮ પદવી પામે. તે ૨૩માંથી ૧૪ રત્ન, ને ૧ વાસુદેવ વર્યા. શેષ ૮ પામે. સંજ્ઞીમાંહી ૧૫ પદવી લાલે તે ૨૩માંથી ૭ એપ્રિય ને ૧ કેવલીની એ ૮ વજી શેષ ૧૫ લા. અસંસીમાંહી ૮ પદવી લાલે ૭ એકેંદ્રિય ને સમતિયી એ લાશે. તીર્થકર તથા ચક્રવતીમાં ૬ પદવી લાલે તે તીર્થકરની ૧, ચક્રવર્તીની ૨, મંડલિકની ૩ સમતિની ૪, સાધુની ૫, કેવલીની એ ૬ લાભ. વાસુદેવમાં ૩ પદવી લાભે, વાસુદેવની ૧, સંમતિની ૨, મંડલિકની ૩, એ ૩ લાભે. બલદેવમાં પાંચ પદવી લાભે, બલદેવની ૧ માંડલિકની ૨, સાધુની ૩, કેવલીની ૪, સમકિત દૃષ્ટિની પ, એ. પાંચ લાલે. મનુષ્યમાંહી પદવી ૧૩ લાભે, નવ મહેટી પદવી ને સેનાપતિ ૧, ગાથાપતિ ૨, ૨, વાર્ષિક ૩, પુરોહિત ૪, એવ સર્વ મળી ૧૩ પદવી લાભે, મનુષ્યમાંહી પદવી ૫ ભે સમકિતની ૧, શ્રાવિકાની ૨, સાધ્વીની ૩, કેવલીની , સ્ત્રી નિની ૫, એ ૫.
ઈતિ ૨૩ પદવીના બેલ સમાપ્ત.