SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી પ્રમાણ મધને છેડે ૧૪૩ ૧, અહાપલ્યોપમનું ૨, ક્ષેત્રપલ્યોપમ ૩, એક એકના બબ્બે ભેટ, સફશ ને બાથ, પ્રથમ બાહર ઉધાર પોપમનું સ્વરૂપ કહે છે. એક જનને ઉન્મેધાંગુલે લાંબે, પાળે ને ઊંડે એ એક પાલે (ફ), કફપીએ. તેની ત્રિગુણી ઝેરી પરિધિ હોય. તે પાલે દેવર, ઉત્તરકુરૂના જુગલિયાના મસ્તકના કેશ તે એક દિનથી માંડીને ૭ દિનના ઉગ્યા વાલા કરી ભરીએ, એવે તે ઠાંસી-ઠાંસીને ભરીએ કે અગ્નિમાંહી બળે નહિ. વાયરે કરી ઊડે નહિ, પાણીએ કરી સડે નહિ, પિલાણનાં અભાવથી વિધ્વંસે નહિ, દુગંધ થાય નહીં, ચકવતીનું રીન્ય ઉપર ચાલે તે પણ નમે કે ડોલે નહિ, ગંગાનદીને પ્રવાહ ઉપર ચાલે તે પણ પાણીમાંહી ભેદાય નહિ. પાલામાંથી સે સે વર્ષે એક એક વાળાગ્ર કાઢીએ, એમ કાઢતાં એટલે કાળે પાલે ખાલી થાય, બાકી એક પણ વાલાગ્ર ન રહે તેટલા કાળને બાદર ઉદ્ધાર-પપમ કહીએ. તે પલ્યોપમ સંખ્યાત વર્ષને જાણુ. એવા દશ દોડાદોડી પપમે બાહર ઉદ્ધાર સાગરોપમ થાય. કેવળ પરૂપણ માત્ર છે, એ બાદ૨ ઉદ્ધાર પલ્યોપમ ૧, સક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું માન કહે છે, જેમ એક જનન પાસે કપીએ તે પૂર્વવત તે પાલામાંહી દેવફ૩. ઉત્તશ્કરના જુગલિયાના માથાના કેશ એક દિનથી સાત દિનના ઉગ્યા વાલા2 લઈએ. એકેકા વાલાના અસંખ્યાતા ખંડ કરીએ, તે ખંડ કેવડા નાના થાય ? ચક્ષુ ઈદ્રિયની અવઘણાથી અસંખ્યાતમે ભાગે અને નાના સૂમ વનસ્પતિ જીવના શરીરની અવધેશાથી અસંખ્યાત ગુણા મોટા અને જેવડું એક બાદાર પૃથ્વીકાયના જીવનું શરીર તેવા વાલાઝના ખંડ નાના થાય. તે વાતાગ્રના ખંડ, અએિ બળે નહિ, વાયરે ઊડે નહિ, તે વાલાઝને ખડે કરી પાલે કંસી-ઠાંસીને ભરીએ, તે પાલામાંહીથી સે સે વર્ષ એકેકે વાલાઝને ખંડ કાઢીએ, એમ કાઢતાં એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહીએ. એ પાપમ અસંખ્યાતા કાળને થાય. એવા દશ ડાકોડી પલ્યોપમે ૧ સુમિ ઉદ્ધાર સાગરોપમ થાય, એ સાગરેપ દ્વીપ સમુદ્રનું માન વર્ણવ્યું છે. અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય તેટલા દ્વીપ સમુદ્ર તીરછા લેકમાં છે. જંબુદ્વીપ એક લાખ જેજનને લાંબે ને પહોળો એનાથી બમણે લવ, સમુદ્ર બે લાખ જેજનને, ધાતકી ખંડ ૪ લાખ જેજરને, એમ ઠામ બમણ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર જાણવા, એ સુમિ ઉદ્ધાર પામ ૧ અદ્ધા ૫૫મનું સ્વરૂપ કહે છે. તેને બે ભેદ, સૂક્ષ્મ ને બાદર, તેમાં બાર અદ્ધા પલ્યોપમ હિને કહીએ એક જનને લાંબે, પહેળે ને ઊંડો ચારે હસે સરખે પૂર્વવત પાલા કપીએ. -દેવકર, ઉત્તરકર મહિયા મનુષ્યના વાળા કરી પાલ ઠાંસી ઠાંસીને ભરીએ પછી સે સે વરસે એકેકે વાલાગ્ર કાઢીએ એમ કઢતાં એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને, બાદર અઢા પલ્યોપમ કહીએ. એ પભ્ય સંખ્યાતા કોડી વરસે થાય. એવા દશ ક્રોડાકોડી બાદર અદ્ધા પલ્યોપમે ૧ ખાદર અદ્ધા સાગરોપમ થાય. કેવલ પ્રરૂપણા માત્ર છે. ૧ સૂરમ આતા પલ્યોપમનું સ્વરૂપ કહે છે, એક જોજનને લાંબે પહેળો ને ઊંડે પૂર્વવત કલ્પીએ. તેમાં પૂર્વવતદેવકુર ઉત્તરકુર ફત્રના જુગલિયાના વાલાઝને અસંખ્યાતા ખંડ કરી ભરીએ, પાલામાંથી સે સે વરસે એકેકે બંડ કાઢીએ, એટલે કાળે તે પાલે ખાલી થાય, તેટલા કાળને સૂખ અદ્ધા પહેપમ કહીએ. એવા દશ કોડાકોડી પપમે ૧ સક્ષમ અદા સાગરોપમ થાય, એ સાગરોપમે નાડી, તિર્યંચ મનુષ્ય અને દેવતા એ જ ગતિના આયુષ વર્ણવ્યા છે, ૧. ફત્ર પાયમ કહે છે ક્ષેત્ર પાપમના ૨ ભેદ સૂક્ષમ ને બાદ,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy