________________
૧૩૨
શ્રી જૈન જ્ઞાન સાગર : પિતા, પ્રભાવતી શણી માતા, નીલવ, કળશનું લાંછન પચ્ચીશ ધનુષનું દેવીમાન, પંચાવન હજાર વર્ષનું આયુષ, તેમાં સે વર્ષ કુંવરીપણે રહ્યા, બાકી પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ત્રીજે પહોરે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને પાંચસે સાધુ અને પાંચસે સાવી સંઘતે સ્વામી નિર્વાણ મે પધાર્યા.
૨૦. ઓગણીસમાં મલ્લિનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી ચેપન લાખ વરસને આંતર વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર રાજગૃહી નગરીને વિશે થયા. સુમિત્ર રાજા પિતા, પદ્માવતી રાણી માતા, શ્યામ વર્ણો, કાચબાનું લાંછન, વીશ ધનુષનું દેહીમાન, ત્રીસ હજાર વર્ષનું આયુષ તેમાં સાડાસાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા. પંદર હજાર વર્ષ રાજ પાળ્યું, સાડાસાત હજાર વર્ષ પ્રવર્ય પાળી પ્રવજ્ય લીધા પછી અગિયાર મહીને કેવળ જ્ઞાન ઉપર્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિવ, મોક્ષ પધાર્યા
૧૧. વશમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી છ લાખ વર્ષને આંતરે ૨૧મ નમિનાથ તીર્થકર મથુરા નગરીને વિશે થયા. વિજય જા પિતા, વિપુલાદેવી શણું માતા, હેમવર્ણ, નીલેલ કમળનું લાંછન પંદર ધનુષનું દેહીમાન, દશ હજાર વર્ષનું આયુષ, અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ હજાર વર્ષ રાજ પાળ્યું, એક હજાર વર્ષ પ્રવજ્યાં પાળી પ્રવજ્યાં લીધા પછી નવ મહીને કેવળજ્ઞાન ઉપજયું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપી એક હજાર સાધુ સંધાને સ્વામી નિવ, મોક્ષ પધાર્યા.
૨૨. એકવીસમા શ્રી નેમિનાથ તીર્થકર માક્ષ પહયા પછી પાંચ લાખ વર્ષને આંતરે ૨૨ મા નેમિનાથ તીર્થકર સેરીપુર નગરીને વિશે થયા. સમુદ્રવિજય રજા પિતા, શીવાદેવી શણી માતા, શ્યામવર્ણ શંખનું લાંછન દશ ધનુષનું દહીમાન, એક હજાર વર્ષનું આયુષ, તેમાં ત્રણસેં વર્ષ કુંવ૨૫ણે રા, સાતમેં વર્ષ પ્રવજ્ય પાળી, પ્રવજ્યાં લીધા પછી ચેપન દહાડે કેવળજ્ઞાન ઉપજયું. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પિટી આપીને પાંચસે ને છત્રીશ સાધુ સંઘાતે સ્વામી નિવ, મોક્ષ પધાયાં.
૨૩. બાવીશમા શ્રી નેમિનાથ તળેકર મેક્ષ પહોંચ્યા પછી પિાણી ચોર્યાસી હજાર વર્ષને આંતર ૨૩ મા પાર્શ્વનાથ તીર્થકર વાણારસી નગરીને વિશે થયા. અશ્વસેના રાજા પિતા, વામાદેવી રાણી માતા, નીલવણે, સપનું લાંછન, નવ હાથનું દેહીમાન, સે વર્ષનું આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા, સિત્તેર વર્ષ પ્રવજયા પાળીપ્રવજ્યાં લીધા પછી ચેર્યાસી દહાડે કેવળક્ષાન ઉપર્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંધાતે નિર્વાણ, મેક્ષ પધાર્યા.
* ૨૪. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પૂર્વેચ્યા પછી અઢીસે વર્ષને અંતરે વીશમા શ્રી મહાવીર તીર્થકર ક્ષત્રિયકુંડગ્રામ નગરીને વિષે થયા. સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલાદેશી રાણી માતા, હેમવર્ષે, સિંહનું લાંછન, સાત હાથનું દેહીમાન, બેતેર વર્ષનું