________________
અથ શ્રી રાવીસ જિનાંતરાં
૧૩૧
સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીથ' સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને સાતસે' સાધુ સધાતે સ્વામી નિર્વાણુ, મેક્ષ પધાર્યા.
૧૫. ચૌદમા શ્રી અનંતનાથ તીર્થંકર નિર્વાણુ, મેક્ષ પહોંચ્યા પછી ચાર સાગરને આંતરે પંદરમાં ધનાથ તીર્થકર રત્નપુરી નગરીને વિષે થયા. ભાનુ રાજા પિતા, સુવ્રતાદેવી શણી માતા, હંમણું, વજાનું લાંછન, પિસ્તાલીશ ધનુષનું દેહીમાન દશ લાખ વનું આયુષ, તેમાં અઢી લાખ વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ વર્ષ શજ પાળ્યું, એક લાખ વર્ષોંની પ્રવાં પાળી, પ્રજાઁ લીધા પછી એ મહિને કેવળજ્ઞાન પામ્યા. સાધું, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિ"ધ સંઘ તીથ સ્થાપી દશાંગી ગણીની પેટી આપીને આઠસે' સાધુ સ ંઘાતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યાં,
૧૬. પંદરમા શ્રી ધર્મનાથ તીર્થંકર નિર્વાણ, મેક્ષ પહેાંચ્યા પછી ત્રણ સાગર તેમાં પાશ્ચાપલ્યને ઉભું આંતરે સેાળમા શ્રી શાંતિનાથ તીર્થંકર હસ્તીનાપુર નગરીને વિશે થયા, વિશ્વસેન રાજા પિતા, અચિદેવી રાણી માતા, હેમણે મૃગનું લાંછન, ચાળીશ ધનુષનું દેહીમાન, એક લાખ વરસનું આયુષ, તેમાં પા લાખ વર્ષ વપણે શ્વા; અધ શાખ વર્ષે રાજ પાળ્યુંપા લાખ વર્ષની પ્રવĒ પાળી પ્રવજયં લીધા પછી એક મહિને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને નવસે સાધુ સધાતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યા.
૧૭. સાળમાં શ્રી શાંતિનાથ તીથ કર મેાક્ષ પહોંચ્યા પછી અપક્ષને આંતરે સત્તરમા શ્રી કુંથુનાથ તીર્થંકર ગજપુર નગરીને વિશે થયા. સુરરાજા પિતા, સુશદેવી રાણીમાતા. હેમવણે, છાગલ કહેતાં ખેાકડાનું લાંછન, પાંત્રીશ ધનુષનું દેહી માન. 'ચાણુ હજાર વર્ષનું આયુષ, તેમાં પાણી ચાવીશ હજાર વર્ષ કુંવપણે રહ્યા, પાણી ચાવીશ હજાર વ રાજ પાળ્યું, પાણી ચાવીશ હજાર વર્ષ ચક્રવતીની પદવી, લેગવી પાણી ચાવીશ હજાર વર્ષોંની પ્રવાર્યા પાળી, પ્રવાઁ લીધા પછી સેાળ મહિને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ, સાધ્વી, પ્રાવક, શ્રાવિકાપ ચતુર્વિધ સંધ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સાતે સ્વામી નિર્વાણ પધાર્યાં.
૧૯. સત્તરમા શ્રી કુંથુનાથ તીથ કર નિર્વાણુ, મેાક્ષ પહાંચ્યા પછી પા પલ્પમાંથી એક ક્રોડ ૧ હજાર વર્ષને ઉભું આંતને ૧૮મા શ્રી અરનાથ તીથ કર્ નાગપુર નગરીને વિશે થયા. સુદર્શન રાજા પિતા, દેવકીદેવી રાણી માતા, હેમવશે, નદાવત્ત સાથિયાનુ લાંછન, ત્રીશ ધનુષનું દેહીમાન, ચેાશશી હજાર વર્ષોંનું સ્પાયુષ, તેમાં ૨૧ હજાર વર્ષ કુંવરપણે કહ્યા, ૨૧ હજાર વર્ષ રાજ્ય પાળ્યું. ૨૧ હજાર વર્ષ ચક્રવતીની પદવી ભેાગવી, ૨૧ હજાર વર્ષ પ્રવાર્યાં પાળી, પ્રવાઁ લીધા પછી ત્રણ મહીને કેવળજ્ઞાન ઊપજ્યું, સાધુ સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સધ તીષ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નણુ મેાક્ષ પધાર્યાં.
૧૯. અઢારમાં અરનાથ તીથ કર નિર્વાણ, મેક્ષ પહોંચ્યા પછી એક ક્રાડને એક હજાર વરસને અંતરે ૧૯ મા મલ્લિનાથ તીથ કર મિથિલા નગરીને વિશે થયા, કુશ રજા