________________
૧૩૦
કી ન જ્ઞાન સાગર ૧૦. નવમા સુવિધિનાથ તીર્થકર નિવાણ, મોક્ષ પહેઓ પછી નવ કોડ સાગરને આંતરે દશમા શ્રી શીતળનાથ તીર્થકર ભીલપુર નગરીને વિશે થયા. દશરથ શજ પિતા, નંદાદેવી શણી માતા, હેમવર્ણ, શ્રીવત્સ સાથિયાનું લાંછન, નેવું ધનુષનું દહીમાન, એક લાખ પૂર્વનું આયુષ, તેમાં પા (૧) લાખ પૂર્વ કુંવરપણે રહા, અર્ધ લાખ પૂર્વ રાજ પાળ્યું. પ લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવજ્યાં લીધા પછી ત્રણ માસે કેવળજ્ઞાન ઊપસ્યું. સાધુ, સી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંધાતે સ્વામી નિવ, મેક્ષ પધાર્યા.
૧૧. દશમા શ્રી શીતળનાથ તીર્થકર નિવાણું પહોંચ્યા પછી એક કોડ સાગરમાં એક સાગર, છાસઠ લાખ, છવીશ હજાર વરસને ઉણે આંગરે અગિયારમા શ્રેયાંસનાથ તીર્થર સિંહપુરી નગરીને વિશે થયા. વિષ્ણુ રાજા પિતા અને વિષ્ણુ દેવી શણું માતા, હેમણે, ગેંડાનું લાંછન. એંસી ધનુનું દેહમાન ચેરાસી લાખ વર્ષનું આયુષ, તેમાં ૨૧ લાખ વર્ષ કુંવ૨૫ણે રહ્યા, ૪૨ લાખ વર્ષનું આયુષ, તેમાં ૨૧ લાખ વર્ષની પ્રવજ્યાં પાળી, પ્રવજ્ય લીધા પછી બે માસે કેવળજ્ઞાન ઊપજયું. સાધુ સાધ્વી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિવાણું, મોક્ષ પધાર્યા.
૧૨. અગિયારમા શ્રી શ્રેયાંસનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી ૫૪ સાગરને આંતર, બારમાં શ્રી વાસુપૂજ્ય તીર્થકર ચંપાપુરી નગરીને વિશે થયા. વાસુપૂજ્ય રાજા પિતા, જયાદેવી રાણી માતા, તેણે ભેંસનું લાંછન, સિત્તર ધનુષનું દેહમાન બૈતેર લાખ વર્ષનું આયુષ તેમાં અઢાર વર્ષ કુંવરપણે રહ્યા, ચેપન લાખ વર્ષની પ્રવજ્યાં લીધા પછી એક માસે કેવળજ્ઞાન ઊપજયું; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધા સંધ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણની પેટી આપીને છસે સાધુ સંઘતે સ્વામી નિવાણ મક્ષ પધાર્યા.
૧૩. બારમા શ્રી વાસુપૂજ્ય તીર્થકર નિવણ, મોક્ષ પહોંચ્યા પછી ત્રીશ સાગરને આંતર તેરમા શ્રી વિમળનાથ તીર્થકર કપીલપુર નગરીને વિશે થયા. કૃતવમાં શતા પિતા, સ્થામાદેવી રાણી માતા, હેમણે, સૂવાનું લાંછન સા ધનુષનું દહીમાન, સાઠ લાખ વરસનું આયુષ, તેમાં પંદર લાખ વર્ષ કુંવરપણે રહ્યા, ત્રીસ લાખ વર્ષે જ પાળ્યું. ૧૫ લાખ વર્ષની પ્રવજ્યાં પાળી પ્રવજય લીધા પછી બે મહિને વળજ્ઞાન ઊપજયું. સાધુ, સાધવી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી દ્વાદશાંગી ગણીની પેટી આપીને ૬૦૦ સાધુ સંઘાત હવામી નિર્વાણ, મેક્ષ પધાર્યા.
૧૪. તેમાં શ્રી વિમળનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવ સાગરને આંતરે ચૌદમા અનંતનાથ તીર્થકર અયોધ્યા નગરીને વિશે થયા. સિંહસેન રાજા પિતા. સુયશાદેવી શાણી માતા, હેમણે, શકરાનું લાંછન, પચાસ ધનુષનું દેહમાન, ૩૦ લાખ વર્ષનું આયુષ તેમાં સાડા સાત લાખ વર્ષ કુંવરપણે રહ્યા, પંદર લાખ વર્ષ જ પાળ્યું, સાડાસાત લાખ વર્ષના પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી ૩ મહિને કેવળજ્ઞાન ઊપર્યું. સાધુ,