________________
અથ શ્રી ચવીશ જિનાંતરાં
૧૨૯ ૫. ચોથા અભિનંદન તીર્થકર મક્ષ પહેચ્યા પછી નવ લાખ ક્રીડ સાગરને આંતરે પાંચમ સુમતિનાથ તીર્થકર કુશલપુરી નગરીને વિશે થયા. મેઘરથ રાજા પિતા, સુમંગલા દેવી રાણી માતા, હેમણે કૌંચ પંખીનું લાંછનત્રણસે ધનુષનું દેહમાન, ચાલીસ લાખ પૂર્વનું આયુષ, તેમાં દશલાખ પૂર્વ કુંવપણે રહ્યા, એગણત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની, પ્રવજ્યાં પાળો, પ્રવજયા લીધા પછી વશ વર્ષે કેવળજ્ઞાન ઊપજ્યુ, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ, સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિવાણ પામ્યા.
૬. પાંચમા સુમતિનાથ તીર્થકર નિવણ, મોક્ષ પહેચ્યા પછી નેવું હજાર ક્રાડ સાગરને આંતરે છઠ્ઠા પદ્મપ્રભુ તીર્થકર કૌસંબી નગરીને વિશે થયા. શ્રીધર રાજા પિતા, સુઢિમા દેવી શાણી માતા, શતે વણે, પદ્મકમળનું લાંછન, અઢીસે ધનુષનું દેહીમાન, ત્રીસ લાખ પૂર્વનું આયુષ, સાડાસાત લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડીએકવીશ લાખ પૂર્વ રાજ પળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવજ્ય લીધા પછી છ મહિને કેવળજ્ઞાન
પર્યું, સાધુ, સાધવી, શ્રાવક, વિકારૂપ ચતુર્વિધ સંઘતીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને તેને સાધુ સંઘતે સ્વામી નિર્વાણ પધાર્યા.
૭, શ્રી પદ્મપ્રભુ તીર્થકર નિવણ, મોક્ષ પહોંચ્યા પછી નવ હજાર કોડ સગરને અંતરે સાતમા સુપાર્શ્વનાથ તીર્થકર વણારસી નગરીને વિશે થયા. પ્રતિ રાજા પિતા, પૃથ્વી દેવી રાણી માતા, હેમણે, સાથીઆનું લાંછન, બસે ધનુષનું દેહમાન. વશ લાખ પૂર્વનું આયુષ, તેમાં પાંચ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચૌદ લાખ પૂર્વ, રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી. પ્રવજ્યાં લીધા પછી નવ માસે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ, ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાગી ગણીની પેટી આપીને પાચસે સાધુ સંઘતે સ્વામી નિવણ પધાર્યા
૮. સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પહોંચ્યા પછી નવસે ક્રોડ સાગરને અતરે આઠમા ચંદ્રપ્રભ તીર્થંકર ચંદનપુરી નગરીને વિશે થયા મહાસેન રાજા પિતા, લક્ષમણદેવી રાણુ માતા, ઉજજવલ વણે ચંદ્રમાનું લઈન, દેઢસે ધનુષનું દેહમાન, દશ લાખ પૂર્વનું આયુષ, તેમાં અઢી લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડા છ લાખ પૂર્વ જ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવજ્ય પાળી. પ્રવજ લીધા પછી છ મહિને કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ સાધી શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિર્વાણ, મેક્ષ પધાર્યા.
૯. આઠમા શ્રી ચંદ્રપ્રભ તીર્થકર નિર્વાણ મેક્ષ પહેચ્યા પછી નેવું ક્રોડ સાગરને આંતરે નવમા શ્રી સુવિધિનાથ તીર્થકર કકંદી નગરીને વિશે થયા. સુગ્રીવ રાજા પિતા, રમાદેવી શણી માતા, ઉજજવલ વણે, મગરમચ્છનું લાંછન, સે ધનુષનું દેહમાન, બે લાખ પૂર્વનું આયુષ તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વ ાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવર્ય પાળી. પ્રવજ્યાં લીધા પછી ચાર મહિને કેવળજ્ઞાન ઊપડ્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેય આપીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ મેક્ષ પધાર્યા.