________________
અથ શ્રી ચોવીશ જિનાંતર
૧૩૪ આયુષ, તેમાં ૩૦ વર્ષ કુંવરપણે રહ્યા. ૪૨ વર્ષની પ્રવજ્યાં પાળી, પ્રવજયા લીધા પછી સાડા બાર વર્ષ ને એક પખવાડીએ કેવળજ્ઞાન ઉપજયું. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને આસો વદ અમાવાસ્યાની રાત્રે પાવાપુરી નગરીને વિશે ચોથા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા, ત્યારે સ્વામીનાથ એકાકીપણે, બે દિવસનું અનશન કરી નિર્વાણ મિક્ષ પધાર્યા.
પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામી અને વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી એ બેઉ વચ્ચે એક ક્રોડાકોડ સાગરોપમનું ઝાઝેરું તેમાં ૪૨ હજાર વર્ષ ઉણાનું આંતરૂં જાણવું.
ઈતિ શ્રી વીશ તીર્થસુરનાં આંતરાં સંપૂર્ણ
અથ શ્રી શ્વાસોચ્છવાસને થેકડે
શ્રી પન્નવણાજી સૂત્ર પદ સાતમે શ્વાસોચ્છવાસને અધિકાર ચાલે છે, તેમાં નારકી અને દેવતા કેવી રીતે શ્વાસોચ્છવાસ લીએ ? વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ નાણકીને જીવ નિરંતર ધમણની પેરે શ્વાસોચ્છવાસ લીએ છે. અસુરકુમાના દેવતા જઘન્ય સાત ક. ઉત્કૃષ્ટા એક પક્ષ ઝરે શ્વાચ્છવાસ લીએ છે. વાણવ્યંતર ને નવીનકાયના દેવતા જધન્ય સાત થક, ઉતકૃષ્ટા પ્રત્યેક મુહુર્ત, જતિષી જ. અને ઉ. પ્રત્યેક મુહૂર્ત, પહેલ દેવક જ પ્રત્યેક મુહૂર્ત અને ઉ. બે પક્ષે. બીજે દેવકે જ પ્રત્યેક મહત ઝાઝરે. ઉ. બે પક્ષ ઝાઝેરે. ત્રીજે દેવકે જ બે પક્ષે, અને ઉ સાત પક્ષે. એથે દેવલોક જ બે પક્ષ ઝાઝેરે. અને ઉ. સાત પક્ષ ઝાઝેરે. ચમે દેવાકે જ સાત પક્ષે. ઉ. દશ પક્ષે છઠે દેવલેકે જઇ દશ પક્ષે ઉ. ચૌદ પશે. સાતમે દેવલે જા ચૌદ પક્ષે. ઉ સત્તા પશે. આઠમે દેવાકે જ સત્તર પશે. ઉ૦ અઢાર પક્ષે, નવમે દેવકે જ અઢાર પક્ષે, ઉ૦ ઓગણીસ પક્ષે. દશમે દેવકે જ ઓગસ પક્ષે, ઉ૦ વીશ પશે. અગિયારમે દેવલેકે જો વીશ પશે, ઉ૦ એકવીસ પક્ષે. બારમે દેવકે જએકવીશ પક્ષે, ઉ. બાવીસ પક્ષે. પહેલી ત્રિકમાં જ બાવીશ પક્ષે, ઉ૦ પચીસ પક્ષે, બીજી ત્રિકમાં જ પચ્ચીસ પશે. ઉ૦ અઠાવીશ પક્ષે ત્રીજી ત્રિકમાં જ અઠાવીશ પશે. ઉ૦ એકત્રીસ પક્ષે. ચાર અનુત્તર વિમાનમાં જ એકત્રીસ પક્ષે, ઉ૦ તેવીસ પક્ષે, સર્વાર્થસિદ્ધમાં જ અને ઉ, તેત્રીસ પશે. એમ તેત્રીસ પખવાડીએ શ્વાસ ઊંચે છે અને તેત્રીસ પખવાડીએ શ્વાસ નીચે મૂકે.