________________
અથ શ્રી ગુણસ્થાન દ્વાર
૧૧૩ પ્રકૃતિ અને ૯ ઉવસમિય દંસણલદ્ધિ તે સમકિત, ૧૦ ઉવસમિયાચરીત્તલદ્ધિ, ૧૧. ઉવસમિયા અકષાયછઉમથ વિતરાગલદ્ધિ એવં ૧૧.
ક્ષાયિક ભાવે ૩૭ બેલ છે. ૫ જ્ઞાનાવરણીયની, ૯ દર્શનાવરણીયની, ૨ વેનીયની ૧ ગની, ૧ શ્રેષની, ૪ કષાયની, ૧ દર્શનમોહનયિની, ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષની, ૨ નામની, ૨ ગોત્રની, ૫ અંતરાયની, એવું ૩૭ પ્રકૃતિને ક્ષય કરે તેને ક્ષાવિક ભાવ કહીએ; તે ૯ બોલ પામે, ૧ ક્ષાયિક સમક્તિ, ૨ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, ૩ કેવળજ્ઞાન ૪ કેવળદર્શન અને ક્ષાથિક દાનાદિ, લબ્ધિના ૫ ભેટ એમ ૯.
ક્ષયપશમભાવે ૩૦ બેલ છે. ૪ જ્ઞાન પ્રથમ, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૩ દષ્ટિ, ૪ ચરિત્ર પ્રથમ, ૧ ચરિત્તાચરિતે તે શ્રાવકપણું પામે. ૧ આચાર્યની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, ૫ ઈદ્રિયની, ૫ લબ્ધિ દાનાલિબ્ધિ. એવ સર્વ મળી ૩૦ બેલ.
પરિણામિક ભાવના ૨ ભેદ, ૧ સાદિપરિણામિક, ૨ અનાદિપરિણામિક. સાદિ વિણશે. અનાદિ વિણશે નહિ, સાદિપરિણામિકના અનેક ભેદ છે, જેને સુશ મદિર, જને ગોળ, તંદુલ એ આદિ ૭૩ બોલ ભગવતીની સાખે છે. અનાદિપરિણામિકભાવના ૧૦ બેલ, ૧ ધમસ્તિકાય, ૨ અધમરિતકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પગલાસ્તિકાય છે જીવાસ્તિકાય, ૬ કાળ, ૭ લેક, ૮ અલેક, ૯ ભવ્ય, ૧૦ અભવ્ય, એવં ૧૦.
સન્નિવાઈ ભાવના ૨૬ ભાંગા, ૧૦ કિકસ જોગીના; ૧૦ ત્રિકમજોગીના, ૧ ચૌકગીના, ૧ પંચગીને એવું ૨૬ ભાંગા એહને વિચાર શ્રી અનુગદ્વાર સિદ્ધાંતથી જાણ ૬ ઈતિ.
૧૪ ગુણઠાણું ઉપર ૧૦ ક્ષેપકદ્વાર ઉતારે છે. ૧ હેતદ્વાર, ૨૫ કષાય, ૧૫ જેગ, એવં ૪૦ ને ૬ કાય, ૫ ઈદ્રિય, ૧ મન એ ૧૨ અવત. અવં ૫૨ ને ૫ મિથ્યાત્વ, એવં પ૭ હેતુ. પહેલે ગુણઠાણે ૫૫ હેતુ તે આહારકના ૨ વઈને ૧. બીજે ગુ. ૫૦ હેતુ તે પ૫ માંથી ૫ મિથ્યાત્વ ટળ્યા ૨. ત્રીજે ગુ. ૪૩હેતુ તે પછમાંથી ચાર અનતાનુબંધીના, ઔદારિકને મિશ્ર, ૧ વૈક્રિયને મિશ્ર. ૨ આહારકના ૧ કામણને, ૫ મિથ્યાત્વના એવં ૧૪ વર્યા. શેષ ૪૩. ૩ ચેાથે ગુ૪૬ હેત તે પ્રવે" ૪૩ કહ્યા છે અને ૧ ઔદ્યારિકને મિશ્ર. વૈયિને મિશ્ર, ૩ કામણુકાય જેગ, એ ૩ વધ્યા. સર્વ મળીને ૪૬. * પાંચમે ગુ. ૪૦ હેતુ તે પૂર્વે ૪૬ કહ્યા તેમાંથી ૪ અપ્રત્યાખ્યાનીની ચિકડી, ૧ ત્રસકાયને અવત, ૧ કામણુકાય જોગ, એવું ૬ ઘટયા, શેષ ૪૦ હેતુ પ છઠે ગુર૭ હેતુ, પૂર્વે ૪૦ કહ્યા તેમાંથી ૪ પ્રત્યાખ્યાનાવરણીયની ચેકડી, ૫ સ્થાવરને અવત, ૫ ઇંદ્રિયને અત્રત ને એક મનને અગ્રત એવં ૧૫ વર્યા, શેષ ૨૫ રહા ને ૨ આહારકના વધ્યા, એવ સર્વ મળી ર૭ હેતુ ૬, સાતમે ગુ. ર૪ હેતુ તે પૂર્વે ૨૭ કહા તેમાંથી એક ઔદારિક મિશ્ર, ૨ વૈક્રિય મિર, ૩ આહારક મિશ્ર, એ ૩ વજય, શેષ ૨૪ હેતુ ૭ આઠમે ગુરુ ૨૨ હેતુ તે પૂર્વે ૨૪ કહ્યા તેમાંથી ૧ વૈશ્ચિયને, ૧ એહારકને. એ બે વજ્ય, શેષ ૨૨ હેતુ ૮ નવમે ગુ૦ ૧૬ હેતુ તે પૂર્વે ૨૨ કહ્યું તેમાંથી ૧ હાસ્ય, ૨ રતિ, ૩ અતિ, ૪ ભય, ૫ શેક ૬ દુછા એ ૬ વર્યા. શેષ ૧૬ હતુ. ૯ દશમે ગુ. ૧૦ હેતુ તે ૯ જોગ ને ૧ સંજવલને લેભ એવં ૧૦ હતુ. ૧૦ અગિયારમે