SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી જૈન જ્ઞાન સાગર ચારિત્ર લા. સામાયિક ૧, દેપસ્થાપનીય ૨. દશમે ગુણ૦ સૂમસંપાય ચારિત્ર લાભ, અગિયારમેથી તે ચૌદમા ગુણઠાણા સુધી ૧ યથાખ્યાત ચારિત્ર લાલે. એકવીશ સમક્તિદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે સમક્તિ નથી. બીજે ગુણ ૧ સાસ્વાદાન સમકિત હાલે ચેથેથી તે સાતમા ગુણઠાણુ સુધી ૪ સમક્તિ લાભે. ઉપશમ ૧, પશમ ૨, વેદિક ૩ લાયિક સંમતિ ૪ આઠમે ગુણઠાણે ૩ સમક્તિ લાભ, ઉપશમ ૧, પશમ ૨, ક્ષાયિક નવમે, દશમ, અગિયારમે ગુણઠાણે ૨ સમકિત લાભે ઉપશમ ૧, ક્ષાયિક ૨. બારમે, તેમ, ચદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૧ ક્ષાયિક સમક્તિ લાભે. બાવીશમો અ૫હત્વકાર કહે છે. | સર્વથી ઘેડા અગિયારમા ગુણઠાણાવાળા, એક સમયે ઉપશમ શ્રેણીવાળા ઉછુ ૫૪ જીવ લાભ ૧. તેથી બારમા ગુણઠાણાવાળા સંખેજગુણ, એક સમયે ક્ષપકશ્રેણીવાળા એકસે ને આઠ જીવ લાભે ૨, તેથી આઠમા, નવમા, દશમ, ગુણઠાણુવાળા સંખેજ ગુણા જ બનેં ઉ નવસે લાશે ૩. તેથી તેરમા ગુણઠાણવાળા સંખે જગુણ, જઘ૦ બે ક્રોડી, ઉa૦ નવ કેડી લાજે ૪. તેથી સાતમા ગુણુઠાણાવાળા સંખેજગુણા, જઘ૦ બસે કેડી, ઉ૦ નવસે કોડી લાભે ૫. તેથી છઠ્ઠા ગુણઠાણાવાળા સંખેજગુણ જઘ૦ બે હજાર કાર્ડ ઉત, નવ હજાર ક્રોડી લાભે ૬. તેથી પાંચમાં ગુણઠાણાવાળા અસંખેજગુણા, તિરચ શ્રાવક ભળ્યા છે. તેથી બીજા ગુઠાણુવાળા અસંખેજગુણા, ૪ ગતિમાં લાભ ૮. તેથી ત્રીજા ગુણઠાણુવાળા અસંખેજગુણ ૪ ગતિમાં વિશેષ છે ૯. તેથી ચેથા ગુણઠાણાવાળા અસંખેજણ, ઘણી સ્થિતિવાળા ઘણા દેવતા નારકી વગેરે છે. માટે ૧૦ તેથી ચૌદમાં ગુણઠાણાવાળા ને સિદ્ધભગવંતજી અનંતગુણ ૧૧ તેથી પહેલા ગુણઠાણુવાળા અનતગુણા, એકેન્દ્રિય પ્રમુખ સર્વ મિથ્યાદષ્ટિ છે તે માટે ૧૨. ઈતિ ગુણઠાણના ૨૨ દ્વાર સમાપ્ત. - હવે છ ભાવ કહે છે. ૧. ઉદય ભાવ, ૨ ઉપશમ ભાવ, ૩ ક્ષાયિક ભાવ, ૪ ક્ષયોપશમ ભાવ, ૫ પરિણામિક ભાવ, ૬, સન્નિવાઈ ભાવ, ઉદયભાવના ૨ ભેદ, ૧ જીવ ઉદયનિષ્પન્ન. ને ૨ અજીવ ઉદયનિષ્ણન. જીવ ઉદયનિષ્પન્નના ૩૩ બેલ પામે. ૪ ગતિ, ૬ કાય, ૬ વેશ્યા, 1 કષાય, ૩ વેદ એવું ૨૩ ને એક મિથ્યાત્વ, ૨ અજ્ઞાન, ૩ અવિપતિ, ૪ અસંજ્ઞીપણું, ૫ આહારપણું, ૬ છવાસ્થપણું, ૬ સજોગીપણું, ૮ સંસાર પશ્ચિટ્ટણ, ૯ અસિદ્ધ, ૧૦ અકેવળી. એવું ૩૩ અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ બેલ પામે, ૫ વર્ણ ૨ ગંધ, ૫ રસ, ૮ પર્શ, ૫ શરીર, ૫ શરીરના વ્યાપાર. એવં ૩૦. ઉભય મળીને ૩૩ ને ૩૦ ત્રેસઠ ભેદ ઉદયભાવના કહ્યા. ' ઉપશમભાવે ૧૧ બેલ છે, ૪ કષાયને ઉપશમ, ૫ શગને ઉપશમ, ૬ ઢષને ઊપશમ, છ દર્શન મેહનીય ઉપશમ, ૮ ચારિત્ર મેહનીયને ઉપશમ, એવં ૮ મેહનીયની
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy