________________
૧૧૧
અથ થી ગુણસ્થાનકાર ૪, જ્ઞાન આત્મા ૫, દર્શન આત્મા ૬, ચારિત્ર આત્મા ૭, વીર્ય આત્મા ૮, પહેલે, ત્રીજે ગુણ ૬ આત્મા, જ્ઞાન ૧, ચારિત્ર ૨ એ ૨ વજીને. બીજે, ચોથે ગુણ૦ ૭ આત્મા, ચારિત્ર વજીને. પાંચમે ગુણઠાણે પણ ૭ આત્મા, દેશથી ચારિત્ર છે. છઠ્ઠાથી દેશમાં ગુણઠાણું સુધી આઠ આત્મા. અગિયારમે, બારમે, તેરમે ૭ આત્મા, કષાય વજીને ચૌદમે ૬ આત્મા કષાય ને જેગ વજીને. સિદ્ધમાં ૪ આત્મા, જ્ઞાન આત્મા ૧, દર્શન આત્મા ૨, દ્રવ્ય આત્મા ૩, ઉપગ આત્મા ૪.
સેળ છવભેદદ્વાર કહે છે. પહેલે ગુણઠાણે ૧૪ ભેદ લાભે. બીજે ગુણ૦ ૬ ભેદ લાલે બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરંદ્રિય ૩, અસંશોતિર્યંચ પચેદ્રિય ૪, એ ૪ ના અપર્યાપ્તા, ને સંજ્ઞી પંચેદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એ ૬. ત્રીજે ગુણ ૧ સંજ્ઞી પંચંદ્રિયને પર્યાપ્ત લાભે ચેાથે ગુણઠાણે ૨ ભેદ લાભ, સંજ્ઞી પચેંદ્રિયને ૧ અપર્યાપ્ત ને ૨ પર્યાપ્ત. પાંચમેથી તે ૧૪ મા ગુણઠાણું સુધી ૧ સંજ્ઞી પંચેદ્રિયને પર્યાપ્ત લાલે.
સત્તર ગદ્વાર કહે છે. પહલે, બીજે ને થે ગુઠાણે જોગ ૧૩ લાભે. બે આહારકના વઈને. ત્રીજે ગુણ૦ ૧૦ જેગ લાભ. ૪ મનના ૪ વચનના, ૧ ઔદકિને, ૧ વૈશ્ચિયને એ ૧૦ લાભે. પાંચમે ગુણઠાણે ૧૨ જેગ ૨ આહારના ને એક કામણને એ ૩ વને છ ગુણ૦ ૧૪ જેગ લાલે. ૧ કામણને વજીને સાતમે ગુણ૦ ૧૧ જેગ. ૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિક, ૧ વૈશ્ચિયને, ૧ આહારકને એવું ૧૧ આઠમેથી માડીને ૧૨ ગુણઠાણ સુધી જોગ ૯ લાભ, ૪ મનના, ૪ વચનના ને ૧ ઔદાકિને. તેરમે ગુણઠાણે ૭ જોગ લાભ, બે મનના બે વચનના દારિકને ૧ દારિકને મિશ્ર ૨, કામણુકાય જગ ૩ એવું ૭ ચૌદમે ગુણઠાણે જગ નથી.
અઢારમે ઉપયોગદ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૬ ઉપગ લાભ, ૩ અજ્ઞાન ને ૩ દર્શન. બીજે, ચોથે, પાંચમે ગુણ૦ ૬ ઉપગ લાભે, ૩ જ્ઞાન, ૩ દર્શન. છઠ્ઠાથી તે બારમા ગુણઠાણા સુધી ઉપગ ૭ લાભ, ૪ જ્ઞાન ને ૩ દર્શન. તેરમે, ચૌદમે ગુણઠાણે તથા સિદ્ધમાં ૨ ઉપયેત્ર. કેવળજ્ઞાન ૧ ને કેવળદર્શન ૨.
ઓગણીશમે લેહ્યાદ્વાર કહે છે. પહેલાથી તે છઠ્ઠા ગુણઠાણ સુધી ૬ વેશ્યા લાભે, સાતમે ગુણ ઉપલી ૩ લે લાભે. આઠમેથી માંડીને બારમાં ગુણઠાણ સુધી શુકલેશ્યા લાભે. તેરમે ગુણઠાણે ૧ પરમ શુકલ લેણ્યા લાભે ચૌદમે ગુણઠાણે વેશ્યા નથી.
વશ ચારિત્રકાર કહે છે. પહેલાથી તે ચેથા ગુણઠાણ સુધી કઈ ચારિત્ર નથી. પાંચમે ગુણઠાણે દેશથી સામાયિક ચારિત્ર છે. છઠ્ઠ, સાતમ ગુણઠાણે ૩ ચારિત્ર લાભ, સામાયિક ચારિત્ર ૧, છેદોપથાપનીય ચારિત્ર ૨, પરિહારવિશુદ્ધ ચારિત્ર ૩ એ ૩ લાભે, આઠમે, નવમે ગુણઠાણે ૨