________________
૧૧૪
શ્રી જેને જ્ઞાન સાગર બારમે ગુરુ ૯ હેતુ તે ૯ ગ જાણવા. તેરમે ગુરુ ૭ હેતુ તે ૭ જગ જાણવા. ચૌદમે શું હેતુ નથી.
૨ દંડકદ્વાર, પહેલે ગુ૦ ૨૪, દંડક, બીજે ગુ. ૧૯ દંડક તે ૫ સ્થાવર વર્યા, ત્રીજે થે ગુ. ૧૬ દંડક તે ૩ વિકેલેંદ્રિય વજ્યા, પાંચમે ગુ. ૨ દંડક, ૧ સંજ્ઞીમનુષ્ય, ૨ સંસીતિયચ. છઠ્ઠાથી તે ચૌદમાં ગુણઠાણાં સુધી ૧ મનુષ્યને દંડક
૩ જવાનીદ્વાર, પહેલે ગુડ ૮૪ લાખ જવાની. બીજે ગુ. ૩૨ લાખ તે એકેદ્રિયની વજી, ત્રીજે થે ગુ૨૬ લાખ છવાની પાંચમે ગુ. ૧૮ લાખ જવાની છઠ્ઠાથી તે ૧૪માં ગુણઠાણ સુધી ૧૪ લાખ છવાની.
૪ અંતરદ્વાર, પહેલે ગુરુ જઘ૦ અંતમુહૂર્ત ઉત- ૬૬ સાગર ઝાઝેરાનું. બીજાથી માંડીને અગિયારમા ગુણઠાણા સુધી જ અંત અથવા પલને અસંખ્યાતમે ભાગ એટલા કાલ વિના ઉપશમ શ્રેણી કરીને પડે નહિ ઉ. અર્ધ પુદ્ગલ દેશે ઉગું, બારમે, તેરમે ને થૌદ ગુણ આંતરૂં નથી એ એક જીવ આશ્રી.
૫ ધ્યાનદ્વાર, પહેલે બીજે ત્રીજે ના ગુ. ૨ ધ્યાન પહેલાં, એથે પાંચમે ગુણ ૩ ધ્યાન પહેલાં, છ ગુણ ૨ ધ્યાન, ૧ આ ને ૨ ધર્મ, સાતમે ગુણ ૧ ધર્મધ્યાન. આઠમેથી માંડીને ચૌદમા ગુણઠાણ સુધી ૧ શુકલધ્યાન.
૬ સ્પર્શનાદ્વાર, પહેલું ગુણઠણું ૧૪ રાજલે સ્પશે બીજું ગુણ૦ અધગામ વિજયથી ઊંચું તે ૯ શૈવેયેક સુધી સ્પશે. ત્રીજું ગુણ૦ લેકને અસંખ્યાત ભાગ સ્પર્શી ચેથું ગુણ અગામ વિયથી ૧૨મા દેવલેક સુધી સ્પશે. પાંચમું ગુણ પણ એમ જ સ્પ, છઠ્ઠાથી તે અગિયારમા ગુણઠાણુવાળા અગામ વિજયથી ૫ અનુત્તર વિમાન સુધી ૫. બારમું ગુણ૦ લેકને અસંખ્યાત ભાગ સ્પશે, તેરમું ગુણ સર્વ લેક સ્પ, ચૌદમું ગુણુઠાણું લોકને અસંખ્યાતમો ભાગ સ્પશે.
૭ તીર્થકર ગોત્ર, ૪ ગુણઠાણે બાધે, એથે, પાંચમે, છ ને સાતમે શેષ ગુણઠાણે ન બાંધે, તીર્થંકર દેવ ૯ ગુણઠાણ સ્પશે તે ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, એ ૯
૪ ગુણઠાણ ૧૪માં, ૧, ૪, ૫, ૬, ૧૩, એ પાંચ શાશ્વતા શેષ ૯ ગુણઠાણ અશાવતા.
૯ ગુણઠાણા ૧૪માં, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, એ ૭ ગુણઠાણે ૬ સંઘયણ, આઠમાંથી તે ૧૪માં ગુણઠાણ સુધી એક વાષભ નારાજી સંઘયણ.
૧ આયળ, ૨ અવેદિ, ૪ પરિહારવિશુદ્ધ ચારિત્રવંત ૪ પુલાક લબ્ધિવંત, ૫ અપ્રમાદિ સાધુ, ૬ ચૌદપૂવી સાધુ ૭ આહારક શરીરી, એનું કઈ દેવતા સાહાણું કરી શકે નહિ.
ઈતિક્ષપકઠા અને ગુઠાણાદ્વાર સમાપ્ત.