________________
અય શ્રી ગુણસ્થાનનાર
૧૦૩
મિથ્યાત્વ કહીએ. પણ જેન માગે આત્મા અકૃત્રિમ, અખંડ, વિનાશી નિત્ય છે. શરીર માત્ર વ્યાપક છે તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેાડી વદણા, નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણુ નીપજ્યે ? શ્રી ભગવતે કહ્યું જે જીવરુપ ઘડી તે ક્રરૂપ ગેડીએ કરી ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાજોનીમાં વારવાર્ પરિભ્રમણ કરે પણ સ'સારને પાર પામે નહિ.
ખીજા ગુઠાણાનાં લક્ષણ કહે છે. જેમ કેઇ પુરુષ ખીરખાંડનું. ભાજન જન્મે, પછી વમન કર્યું, ત્યારે કોઈક પુરુષે પૂછ્યું, ભાઈ ! કાંઈ સ્વાદ રહ્યો ? એટલે કહે જે થોડો સ્વાદ રહ્યો, તે સમાન સમક્તિ રહ્યું અને વચ્ચે તેટલુ સમક્તિ ગયું. ૧ ખીજું દૃષ્ટાંત કહે છે જેવા ઘટાના નાદ પહેલે ગહેર ગ ભીર, પછી રણકો રહી ગયા. ગદ્વેગભીર સમાન સમક્તિ ગયું અને રણકો રહી ગયે, તેટલુ સાસ્વાદન. ૨ ત્રીજું દૃષ્ટાંત આખાનું. જીવરૂપ આંખો તેના પરિણામરૂપ ડાળથી સમક્તિરૂપે ફળ મેહુરૂપ વાયરે કરી તૂટયું, મિથ્યાત્વરૂપ ધરતીએ આવી પડયુ નથી, વચમાં છે ત્યાં સુધી સાસ્વાદન કહીએ અને ધરતીએ આવી પડયુ ત્યારે મિથ્યાત્વ. તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેડી શ્રીભગવંતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શુ' ગુગુ નીપજ ? શ્રી ભગવત કહે કૃષ્ણપક્ષી હતા તે શુકલપક્ષી થયે, અધ પુદ્દગલ સાંસાર ભોગવવા ચ્હો, જેમ કોઈ પુરુષને માથે લાખ ક્રેડનું દેણું હતું તે પરદેશ જઈને કમાઈ આવ્યેા. દેણુ શ્વેતાં એક અધેલીનું દેણું રહ્યું તેનું વ્યાજ થયું; અ પુદ્ગલ સંસાર ભોગવવા રહ્યો. સાવાદ સમક્તિ પાંચવાર આવે.
ત્રીજા ગુણુઠાણાનાં લક્ષણ કહે છે ત્રીજું મિશ્રનુઠાણું તે બે વસ્તુ મળીને મિશ્ર શીખડને ધ્રાંતે. જેમ શીખંડ ખાટા ને મીઠા, તેમ મીઠાશ સમાન સમકિત ને ખટાશ સમાન મિથ્યાત્વ. તે જિનમાર્ગ પણ રૂડા જાણે તથા અન્ય માર્ગ પણ રૂડો જાણે. જેમકે નગર બહાર સાધુ મહાપુરુષ પધાર્યા છે, તેહને શ્રાવક વાંઢવા જાય છે, એવામાં મિશ્રર્દષ્ટિવાંળે। મિત્ર મળ્યા તેણે પૂછ્યું, કયાં જાઓ છે ? શ્રાવક કહે સાધુ મહાપુરુષને વાંદવા જઇએ છીએ. એટલે મિશ્રન્ટવાળા કહે, એહને વાંધે શું થાય ? શ્રાવક કહે જે મહાં લાશ થાય તેથી તે કહે, હું પણ આવું છું. એમ કડીને મિશ્રગુણઠાણાવાળે વાંદાને પગ ઉપાડયા, એટલામાં ખીજે મહા મિથ્યાત્વી મિત્ર મળ્યા, તેણે પૂછ્યુ કે શા ભણી જામે છે ? મિશ્રગુણુઠાણાવાળા કહે છે, સાધુ મહાપુરુષને વાંઢવા જઈએ છીએ. ત્યારે મહામિથ્યાત્રી કહે છે, એઠુંને વાંઘે શું થાય ? એ તા મેલા, ઘેલાં છે, એવુ કહીને લેાળવી નાખ્યા, એથી પાછા ગયા. સાધુજ્ઞાનીને શ્રાવકે પૃથુ, સ્વામી ! વાંઠવા પગ ઉપાડયેા તેહને શુ ગુરુ નીપજ્યા ? જ્ઞાની ગુરુ કહે છે કાળા અડદ સરખા હતા તે છડીદાળ સરખા થયે, કૃષ્ણપક્ષી ટળીને શુકલપક્ષી થયે, અનાદિ કાળને ઊલટો હતા તે સુલટો થયે, સમક્તિ સન્મુખ થયા પણ પગ ભરવા સમથ નહી, તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેાડી વદણા, નમસ્કાર કરીને શ્રી ભગવતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શુ ગુગુ નીપજ્યા ? શ્રી ભગવત કહે, તે જીવ ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે છું અ પુદ્ગળ પરાવર્તનમાં ઉત્કૃષ્ટો સ`સારના પાર પામશે.