________________
અય શ્રી ક્રમ' પ્રકૃતિના ખેલ
t
૨ મેાહનીયની ૨૮, આયુષની ૪, નામકની ૯૩ ગોત્રકમની 3, અંતરાયની ૫. એવ' સવ`મળીને ૧૪૮ પ્રકૃતિ જાણવી. તથા ખંધન નામકમની ૧૦ પ્રકૃતિ ગ્રંથાતરે કહી છે તે મેળવતાં ૧૫૮ પ્રકૃતિ પણ થાય અથવા મૂળ પ્રકૃત્તિ ૮ તેની ઉત્તર પ્રકૃતિ ૩૧. સાના વણીયની ૫ દનાવરણીયની ૯, વેઢનીયની ૨, મેાહનીયની ૨, આયુષની ૪ નામની ૨, ગાત્રની ૨, અંતરાયની ૫, એવં ૩૧ પ્રકૃતિ થાય. તેના વિસ્તાર ૧૪૮ કમપ્રકૃતિ જાણવી. એ ખેલ સિદ્ધાંત પ્રમાણે છે.
ઈતિ કમ પ્રકૃતિના ખેલ સમાપ્ત