________________
૧૦૦
શ્રી જેને જ્ઞાન સાગર, થઈ, ૬૬ પરાઘાતનામ, ૬૭ ઉસ્વાસનામ, ૬૮ અગુરુલઘુનામ, ૬૯ આતાપનામ, ૭૦ ઉદ્યોતનામ, ૭૧ ઉપઘાતનામ, ૭૨ તીર્થંકરનામ, ૭૩ નિમણુનામ, ૭૪ ત્રસનામ, ૭૫ બાદરનામ, ૭૬ પ્રત્યેકનામ, ૭૭ પર્યાપ્તનામ, ૭૮ સ્થિરનામ, ૭૯ શુભનામ, ૮૦ સૌભાગ્યનામ, ૮૧ સુસ્વરનામ, ૮૨ આદેયનામ, ૮૩ જશેકીર્તિનામ, ૮૪ રાવરનામ ૮૫ સૂકમનામ, ૮૬ સાધારણનામ, ૮૭ અપર્યાપ્તનામ, ૮૮ અસ્થિરનામ, ૮૯ અશુભનામ, ૯૦ દુર્ભાગ્યનામ, ૯૧ દુઃસ્વરનામ, ૯૨ અનાદેયનામ ૯૩ અજશેકીર્તિનામ, એ ૯૩ પ્રકૃતિ થઈ તેમાં ૧૦ બંધનની અધિક ભેળવતાં ૧૦૩ પ્રકૃતિ પણ ગ્રંથવાળા કહે છે, અથવા નામકર્મની ૪ર પણ ખરી. ૧ ગતિ, ૨ જાતિ, ૩ શરીર, ૪ અંગે પાંગ, ૫ બંધન, ૬ સંઘાતન, ૭ વર્ણ ૮ ગંધ, ૯ રસ, ૧૦ ફરસ, ૧૧ સંઘયણ, ૧૨ સંઠાણ, ૧૩ અનુવી ૧૪ વિહાયગતિ, એ ૧૪ અને પ્રત્યેક પ્રકૃતિ ૮ ત્રણ દશક ૧૦ સ્થાવરને દશક ૧૦, એવં ૪૨ થઈ તથા વિરતારે ચૌદની ૬૫ તથા પ્રત્યેક પ્રકૃતિ, ૮ ત્રશને દશક ૧૦ સ્થાવરને દશક ૧૦, એવું વિરતારે ૯૦ પ્રકૃતિ થઈ, નામકર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત વિશ ક્રેડક્રોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ ૨ હજાર વરસને
૭ હવે ગોત્રકર્મના ૨ ભેદ ૧ ઊંચ નેત્ર, ૨ નીચ નેત્ર, તેમાં ઊંચગેત્ર ૮ પ્રકારે બાંધે, ૧ જાઈઅમદેણું, ૨ કુલઅમદેવું, ૩ બળઅમદેણું ૪ રૂવઅમદેણું, ૫ તવઅમદેવું, ૬ સુયઅમદેણું, ૭. લાભઅમદેણું, ૮ ઈસરિયાએમણે એ આઠ મદ અણુક કરી ઊંચગોત્ર બાંધે. તે આઠ પ્રકારે ભેગવે. ૧ જાઈ વીસીડીઆ, ૨ કુલવીસીડીઆ, ૩ અળવીસીડીઆ, ૪ રૂવવીસીડીઆ, ૭ તપવીસીડીઆ, ૬ સુયવીસીડીઆ, છ લાભવીસીડીઆ, ૮ ઈસ્મરિયવીસીડીઆ, એ આઠ પ્રકારે ભગવે. ૧ હવે નીચત્ર ૮ પ્રકારે બાંધે તે. ૧ જાઈએણું, ૨ કુલમએણું, જાવ ઈસરિયમએણું, એ વગેરે ઉપર કહ્યા તે ૮ મદે કરી નીચગોત્ર, બાંધે, તે આઠ પ્રકારે ભગવે. જાધવીહીયાથી જાવ ઈસ્સરિયાવીહીયા સુધી ઉપર કહ્યા તે. ગત્રિકર્મની સ્થિતિ જઘ૦ ૮ મુહૂર્તની ઉતવશ કોડાકોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ બે હજાર વર્ષને
૮ આઠમું અંતરાયકર્મ, પાંચ પ્રકારે બાંધે. ૧ દાનાંતાય, ૨ લાભાંતરાય, ૩ ભોગવંતશય ૪ ઉભેગાંતશય, પ વાયતરાય, એ પાંચ અંતરાય પાડવે કરી અંતશયકર્મ બાંધે તે પાંચ પ્રકારે ભેગ. ૧ દાનાંતરાય, ૨ લાભાંતશય, ૩ ભેગાંતરાં, ૪ ઉગતશય પ વીતરાય, એ પાંચ પામે નહિ. એ અંતરાયકર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉતo ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની, ઉ૦ અબાધા કાળ ૩ હજાર વર્ષને.
આઠ કર્મ બાંધ્યાની ૮૫ પ્રકૃતિ, ૬ જ્ઞાનાવરણીયની ૬ દર્શનાવરણીયની ૨૨ વેદનીયની ૬ મેહનીયની, ૧૬ આયુષની ૮ નામની, ૧૬ ગોત્રની, ૫ અંતરાયની, એવું સર્વ મળી ૮૫ પ્રકૃતિ બાંધાની જાણવી અને ભગવ્યાની ૯૩ પ્રકૃતિ. તે જ્ઞાનાવરણયની, ૯ દર્શનાવરણીયની, ૧૬ વેદનીયની, ૫ મેહનીયની, તે ૧ સમંયણિઝે, ૧ મિત્તેયણિઝે ૩ સમાછિયણિઝ, ૪ કસાયણિ, ૫ નીકસાયણિ, એ ૫, આયુષની ૪, નામની ૨૮, ગોત્રની ૧૬, અંતશયની ૫, એ સર્વ મળી ૯૩ પ્રકૃતિ ભેગવ્યાની જાણવી, અથવા ૧૪૮ પ્રકારે પણ ભેગવે જ્ઞાનવરની પ, દર્શનાવરણયની ૯, વેદનીયન