________________
શતક ૬ઠું ઉદ્દેશક-૩ - પ્રક્રિયા ચાલુ થાય છે. અને જેની સાથે વૈરકમ બાંધ્યા છે તે વ્યક્તિ પણ પિતાના વૈરને બદલે લેવા માટે જન્માન્તરમાં પણ આપણે સાથે જ અવતરે છે અને વરને બદલે લે છે. જેમકે કમઠ અને પાર્શ્વનાથ, અગ્નિશર્મા અને ગુણસેન, વૈરની ગાંઠમાં બંધાયા પછી પ્રત્યેક ભવમાં કમઠ પાર્શ્વનાથના જીવન અને અગ્નિશર્માએ ગુણસેનના જીવને બેમેતે માર્યા છે. આપણા માટે પણ આપણે સમજી લઈએ કે–જોરદાર ખાધેલા વર કર્મના વિપાકે એક ભવને વરી આ ભવમાં આપણે નાનો ભાઈ બનીને અવતર્યો અને મોટાભાઈને અનેક રીતે પજવે છે. છેવટે બીજા પાસે મોટાભાઈને મારી નાંખવાનું ષડયંત્ર પણ રચે છે. આમ નાનાભાઈના કારણે ઉપાધિ પર ઉપાધિ વધતી જાય છે અને દુઃખેની પરંપરાને ભેગવતા જ્યારે કર્મોના નિષેકને રદય. કાળ પૂરે થાય છે ત્યારે નાનાભાઈના ઝનૂની હાથે મોટાભાઈનું નિર્દય રીતે મૃત્યુ થાય છે.
ડી મર્યાદાવાળું આ કમ હશે તે આ ભવમાં જ પૂરું થશે અન્યથા કેટલાએ ભ સુધી આ હાડમારીઓ ભેગવવાની પરંપરા ચાલુ રહેશે, જ્યાં સુધી તે કર્મોનો અંત નહીં આવે.
આ પ્રમાણે અનંતાનંત વર–કર્મોની વર્ગUાઓ જીવાત્મા સાથે વિપાકને યોગ્ય સત્તામાં પડેલી છે પરંતુ બંને જી સંસારમાં રખડતા જ્યારે એક સ્થળે ભેગા થાય છે ત્યારે તે કર્મને ઉદય તીવ્રતાથી આવે છે. જેમ ત્રિપૃષ્ઠવાસુદેવે શય્યાપાલકના કાનમાં સીસું રડાવ્યું. ત્યારપછી બંને જીવાત્માઓ ૮૦ સાગરોપમ સમય વ્યતીત થયા પછી એક જ સ્ટેજ પર-મનુષ્યના ભવમાં ભેગા થાય છે. ત્રિપૃષ્ઠવાસુદેવને “જીવ ભગવાન મહાવીર રૂપે અવતરે છે અને શવ્યાપાલકને જીવ ગવાળ રૂપે. અને તે
ભવમાં ભય વ્યતીત થયા ત્યારપછી બાસુદેવે શિયા