________________
४०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગેવાળ ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠેકી પિતાનું વૈર લે છે. અહીં પણ ૮૦ સાગરોપમ સુધી આ નિષેકકાળ સમજ કર્મોને ફળ દેવાની ગ્યતા હતી પણ વૈરી મળે જ વૈરને બદલે લેવાય છે. માટે જ શાસ્ત્રકારો ફરમાવે છે કે-રાગ, દ્વેષ, વર, વિરોધ, ક્રોધ, લોભ, માયા આદિ ભય કરમાં ભયંકર પાપસ્થાનકે છે. જેને લઈને થોડાક સમય માટે સુખ ભેગવ્યું તે ઘણું લાંબા કાળ માટે દુઃખ ભેગવવા પડ્યાં. ગૃહસ્થાશ્રમની
ડી સુખ-શાંતિ મળી ન મળી ત્યાં તે આપણા જ માંડેલા ગૃહસ્થાશ્રમના બધાએ મેમ્બરો જેમાં માતા-પિતા ભાઈ–ભાભી આદિ બધાએ આપણા દુશ્મન બનીને અસહ્ય દુખને આપનારા બની જાય છે
મેહરાજાના બે પુત્રે છેઃ રાગ અને દ્વેષ. તેમાં રાગ એ મેટો ભાઈ છે અને અનંત શક્તિને માલિક છે. જ્યારે દ્વેષ ના ભાઈ છે. રાગ એ જીવાત્માને હાડવેરી અને ભેદ્ય
મન છે. જ્યાં રાગ છે ત્યાં છેષ પણ હાજર જ છે. જે જીવ આપણું આ ભવને હાડવેરી છે તે કેઈક સમયે આપણી સાથે રાગના સ બંધથી સંબંધિત થયા હશે. જે સમયે અને જે
સ્થાને જે સ્વાર્થને માટે આપણે બીજા જીવ સાથે મેહ કે લેભને વશ બની સ્નેહના સંબંધથી જોડાયા પછી તે વ્યક્તિ આપણને એટલે બધે પ્યારે લાગે છે કે જાણે તેને છેડીને આપણને બીજા સાથે બેસવાનું પણ મન થતુ નથી. માત્ર તેને જ સહવાસ ગમે છે. વારંવાર તેને જ મળવાનું મન થાય છે અને સ્વાર્થપૂર્ણ રાગના નશામાં સારાસારને વિવેક ભૂલીને તેની સાથે રાગનું નિયાણું (નિદાન) બાંધી લેવા તત્પર થઈ જઈએ છીએ. તે આ પ્રમાણે આવતા ભવમાં આપણે અને મિત્ર બનીએ, પતિ-પત્ની બનીએ, તું મારી પત્ની બનજે,