________________
શતક દેહું : ઉદ્દેશક-૩
૪૧
હું તને મેળવવા માટે જ તપશ્ચર્યા કરીશ વગેરે વિચારેમાં આવતા ભવને સુખી મનાવવાના મૃગજલ જેવા ઈરાદે અજ્ઞાનતાથી તેની સાથે ખધાઇ જઇએ છીએ. પરંતુ આ બધાએ સબધાના મૂળમાં મેહવાસના, સ્વાર્થ સાધના, વિષય વાસના આદિ હેાવાને લીધે તે સ્વા-સાધનામાં જરાક ખામી પડતાં જ વળી બીજો કોઈ આપણી ઈચ્છાને પૂરી કરનારા મિત્ર કે ભાગ્ય માટે રૂપાળું પાત્ર મળી જતાં પહેલાની સાથેની મિત્રતાને તિલાં જલી આપી ખીજાની સાથે સંબંધ જોડવા તૈયાર થઇ જઈએ છીએ અને પહેલી વ્યક્તિ સાથે દ્વેષભાવના થતાં જ તેના સબંધ આપણે તેડી નાખીએ છીએ. તે વખતે સામેની વ્યક્તિ પુરુષ હાય કે સ્ત્રી હાય-આપણી સાથે દ્વેષનુ નિયાણું ખાધે છે. અને આપણે પણ દ્વેષ ભાવનાથી તેની સાથે દ્વેષનુ નિયાણુ ખાધી લઈએ છીએ. આમ એકજ સ્વાથૅવશ ખધાયેલા બંને નિયાણા આને સાથે લઈ ભવ-ભવાન્તરમા ભમતા, પેલે હાડવૈરી પણ આપણા શત્રુરૂપે કયાંક અવતરશે. પહેલાં તે રાગ–સ મ ધથી તે આપણી સાથે જોડાશે. પછી ગત ભવનુ દ્વેષપૂર્ણ નિયાણું ઉદયમાં આવતા તે ભાઇ કે ભાભી, મા કે બાપ, પતિ કે પત્ની પરિસ્થિતિ. વશ આપણા વૈરી બને છે અને આપણું જીવન અસહ્ય કલેશમય બની જાય છે, દુઃખમય બની જાય છે. છેવટે તીવ્રતમ વૈરાનુબંધ ઉદયમાં આવતાં જ તેના હાથે આપણે રીબાઇ રીબાઇને મૃત્યુના શરણે જવુ પડે છે.
હવે અસાતાવેદનીય કર્માંના ઉદયકાળને પણ સમજી લઇએ જે પેાતાના અબાધાકાળ પછીજ ઉદયમાં આવતા આપણા મુખમાં રહેલી દાઢ પેાતાના મૂળસ્થાનથી એટલે પેઢાથી ચલિત થતાં જ ભયકર વેદના ઉભી કરે છે, રસેાય પણ ભેગા મળતાં તે વેદના સથા અસહ્ય બની જાય છે. તે સમયે ગમે તેવા પુણ્યદયે