________________
કની પ્રકૃતિએ અને તેની સ્થિતિ
કની પ્રકૃતિએ આઠ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય, અંતરાય, વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય.
'
૮ કર્મો અને તેની સ્થિતિ :
અંધાયેલા ક્રમેાં આત્માની સાથે કેટલા કાળ સુધી રહેશે ? આ એક પ્રશ્ન છે. તેની સ્પષ્ટતા કરતાં સૂત્રકારે કહ્યું કે નિશ્ચિત થયેલી સ્થિતિમાંથી અમાધાકાળને છેડી શેષ સ્થિતિને ક નિષેક કાળ કહેવાય છે. તે માટેનુ વિવેચન અને કાષ્ઠકે પહેલા ભાગમાં અપાયુ છે. અબાધાકાળ સુધી બંધાયેલા કર્માં સૂતેલા અજગરની જેમ કંઇ પણ લાભ હાનિ કર્યા વિના તેમના તેમ આત્માના પ્રદેશે સાથે પડ્યા રહે છે, અને અખાધાકાળ પૂરા થતા જ તે કર્માં અનુભવ–વિપાકને ચેાગ્ય બનવા પામે છે. હવે પ્રતિસમયે માંધાતા તે કર્માં જેની સાથે જે પદ્ધતિએ અને જે વૈરના અધ્યવસાયેાથી આંધ્યા હાય છે જેમકે અમુક સમયે ચ'પકલાલ સાથે જોરદાર કલેશ કર્યાં, અર્ધો કલાક પછી મેાતીલાલ સાથે બાથ ખાથા કરી, અને થાડીવાર પછી ઘરવાળીના પક્ષ લઇને નાનાભાઇ સાથે ડ ડાડડી યુદ્ધ કર્યું. આમ એક કલાકમાં તે કેટલાએાની સાથે ગાળ ગાળા, નિંદા, માર-પીટ, આક્રોશ-વિકોશ આદી પાપમય અને વૈરમય અધ્યવસાયે વડે સીતેર કાડાકડીની ઉત્કૃષ્ટ મર્યાદાવાળુ મેાહનીય કમ જુદા જુદા પ્રકારે ખાંધ્યું અને ત્યાર પછી તે વૈરકમ જેટલી અખાદ્યાકાળની સ્થિતિન્મે માંધ્યુ છે તે કાળ પૂરા કરી તે કમને ઉદયમાં આવવાની