________________
શતક : ઉદ્દેશક-૩
૩૭ ક, સાદિ અનંત ભૂતકાળમાં સિદ્ધગતિ સિદ્ધો વિનાની હતી
નહી, તેથી જ જે ભાગ્યશાળીને સિદ્ધિ પ્રાપ્ત થઈ તે અપેક્ષાએ જ સિદ્ધોની સાદિતા માન્ય રહેશે. કદાચ કઈ કાળે સિદ્ધ વિનાની સિદ્ધિ રહી હોય તે પ્રશ્ન થઈ શકે છે કે સિદ્ધિમાં સૌથી પહેલા સિદ્ધ કેણ થયે?
જવાબમાં ભગવાને કહ્યું કે-સિદ્ધ અને સિદ્ધિ અનાદિ કાળના હોવાથી કેઈ કાળે પણ સિદ્ધ વિનાની સિદ્ધિ હતી નહીં - જેમ કે અનંત સંસારમાં આપણું આત્માએ સૌથી પહેલા
ક્યો અવતાર ધારણ કર્યો હશે? અને તાનંત અહોરાત્ર વ્યતીત થયા પણ સૌથી પહેલું કર્યું અહોરાત્ર માટે સિદ્ધિ વિનાની સિદ્ધિ ક્યારેય પણ હતી જ નહીં. આ વચન પ્રમાણે સિદ્ધત્વપ્રાપ્તિની અપેક્ષાએ સાદિતા અને અનંતકાળની મર્યાદા હોવાથી અનંતતા. તેથી જ આનંદઘનજી મહારાજે પ્રથમ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે- -
-
. ભાંગે સાદિ અનંત રે.