________________
જીવન સાદિ સાંતતાને વિચાર!
વસ્ત્ર પોતે સાદિ સાંત છે, પણ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી. તેવી રીતે જીવો સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે અને અનાદિ અનંત પણ છે. નૈરયિકે, તિર્યો , મનુષ્ય અને દે ગતિ–આગતિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અનંત છે. સંસારની અપેક્ષાએ અભવ સિદ્ધિકે અનાદિ અનંત છે.
ક્ર ૭ વન્સ અને જીવને સાદિ સાંતતાને વિચાર! વસ્ત્ર અનાદિ પણ હોતું નથી અને અંત વિનાનું પણ હોતું નથી; માટે સાદિ સાંતતા વસ્ત્રની છે. જ્યારે જીવના વિષયમાં તે ચારે ભાગા સિદ્ધ થશે. તે આ પ્રમાણે– ૧. સાદિ સાત–ચારે ગતિના જી ગતિ અને આગતિની
અપેક્ષાએ સાદિ સાંત છે મનુષ્ય મરીને દેવરૂપે બનેલા જનની મનષ્યગતિ સાંત થઈ અને દેવગતિની આદિ થઈ
ટ, અનાદિ સાંત–ભવ સિદ્ધિકે પોતાની ભવ્યત્વ લબ્ધિના - કારણે અનાદિ છે અને મોક્ષમાં જતાં તે લબ્ધિ સાંત બને છે.
2. અભવ સિદ્ધિક-સંસારની અપેક્ષાએ અનાદિ છે અને
અભવ્યતવ તેમનું કોઈ કાળે નાશ થવાનું નથી માટે અનાદિ અનંત કહેવાય છે.