________________
#
''
શતક ૬ઠ્ઠું : ઉદ્દેશક-૩
વજ્ર ઉપરના પુદ્ગલના ઉપચયનું ઉદાહેરણ આપીને કહ્યું, હવે ખુદ વસ્ત્રનું ઉદાહરણ આપીને કહેવામાં આવ્યુ છે કે
'
૬. જીવમાત્રને કર્મોના ઉપચય મન-વચન અને શરીર પ્રયાગથી થાય છે, જો સ્વાભાવિક રીતે કર્માંના ઉપચય સ્વીકારીએ તેા સિદ્ધના જીવાને પણ કર્મીના ઉપચય માનવા પડશે જે સથા અનિષ્ટ છે. માટે કર્યાંનુ બ ધન સ્વાભાવિક નથી પણ પ્રાયેાગિક જ છે.
૩૩
તે ઉપચય સાદિ સાંત, સાદિ-અનંત, અનાદિ સાંત, કે અનાદિ-અનંત છે? આ પ્રશ્ન છે,
ભગવાને કરમાવ્યું કે-સાદિ અનંત આ ખીજા ભાંગાને છેડીને શેષ ત્રણ ભાંગે કર્મને ઉપચય સિદ્ધાંત માન્ય છે. સાદિ -સાંત ભાંગામાં ઐર્વાપથિક આશ્રવના સ્વામી ઉપશાંતમેાહક્ષીણમાહુ અને સચેાગિકેવલી આ ત્રણેમાં વીતરાગાને સમાવેશ હાય છે, કેમકે કષાયભાવથી સર્વથા રહિત એ મહાપુરુષાને ગમનાગમન દ્વારા જે કર્માં બધાય છે, તે સાદિ છે, અને અયાગિ અવસ્થામાં તે કનિા સવથા નાશ હાવાથી તે સાંત મને છે.
ભસિદ્ધિક ( ભવ્યત્વ લબ્ધિવાળા) મહાપુરુષાને પ્રવાહની અપેક્ષાએ કર્મીની અનાદિ છે અને મેક્ષ મેળવતાં તેમના અંત હાવાથી તે અનાદિ સાંત ભાંગે છે. જ્યારે અસવિક સિદ્ધ ( ભવ્યત્વ વિનાના ) જીવને કમે† અનાદિ કાળથી અન ંત કાળ સુખી રહેતા હેાવાથી તેએ અનાદિ અનંત ભાંગે કહેવાય છે.