________________
1
શતક ૬ : ઉદ્દેશક-૩
૩૧
ચેારી કરવી, અબ્રહ્મનુ સેવન કરવુ, મહાપરિગ્રહ રાખવેા, મહારંભ કરવા, કઠોર અને અઘટિત વચન ખેલવુ, આક્રોશ કરવે, બીજાના સૌભાગ્યને નાશ કરવે, મશ્કરીએ કરવી, વેશ્યા – અસતિ આદિને વસ્ત્ર અલંકાર આદિ આપી પેાષવા, બીજાના ઘરમાં તેમજ જંગલમાં ઇર્ષ્યાથી આગ લગાડવી, જિન મદિરની સૂતિ એનેા નાશ કરવા, ૧૫ કર્માદાનના વ્યાપાર કરવા ઈત્યાદિ ઘણા કારણાને લઇને અશુભ નામકર્મ બંધાય છે.
આ પ્રમાણે 'મહા બાશ્રવ આદિના માલિકે રસ અને સ્થિતિને લઇને નિકાચિત થયેલા ચીકણા કર્માં ખાંધે છે, અને જેએ અલ્પ ક્રિયાવાળા હાય, અલ્પ કમ વાળા હાય, અને અલ્પ વેદનાવાળા હૈાય તે ખાંધેલા કર્મોને પણુ ખસેડતાં જાય છે યાવત્ સંપૂર્ણ કોના નાશ કરવા પણ તૈયાર હાય છે.
'