________________
૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર્યુક્ત ચાર મોટા કારણોથી કર્મની બેડીમાં સપડાયેલે , જીવાત્મા મનુષ્ય અવતાર પામ્યા છતાં પણ તેના શરીરની હાલત તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નીચે મુજબ હોય છે.
વાઈ—શરીર અત્યત કપ હોય છે. દુવઇg-શરીરને વર્ણ ખરાબ હોય છે. દુઘિત્તા–શરીરને પરસેવે મલમૂત્ર આદિ દુર્ગધમય હોય છે. દૂરસત્તા–પરસેવા આદિને રસ બહુ જ ખરાબ હોય છે હુક્કાસત્તાઈ–મેઈને પણ સ્પર્શ કરવાની ઈચ્છા ન થાય તે
તેના શરીરને સ્પર્શ કઠેર અને કર્કશ હોય છે. ળિક્રાઈસ્વયં પિતાને પણ ન ગમે તેવું તેનું શરીર હોય છે. માતા–શરીરમાં જરા પણ સુંદરતા નથી હોતી. દિqત્તાણ –સૌને અપ્રિય લાગે તેવું શરીર હોય છે. જસુમત્તા–બીજાઓને અમંગળરૂપ લાગે છે અમgTU– આપણું શરીરથી આપણું મન પણ ખિન્ન રહે છે.
પૂર્વભવના કરેલા કર્મોના વિપાકરૂપે માનવને ઉપર કહ્યું તેવું અતિ ખરાબ શરીરની પ્રાપ્તિ થાય છે તેમાં પણ તે જીવના શરીરના અંગે પાગે, તેનુ ચાલવુ, ઉઠવું, બેસવું, સૂવું આદિ શરીર ચેષ્ટાઓ પણ એટલી બેડોળ હોય છે કે જે બીજાને જરાયે ગમતી નથી અને તેથી અમ ગળરૂપ લાગે છે.
શરીર રચનાનું મૂળ કારણ જૈન શાસન માન્ય નામકર્મ છે, જે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. અશુભ નામકર્મ બાંધવાના કારણે નીચે પ્રમાણે છે ઃ હિંસા કરવી, જૂઠું બોલવું,