________________
૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
એકદમ વધી જાય છે અને તેથી આત્માના પ્રદેશે ઉપર કૃષ્ણ લેશ્યાના પડછાયે પડતાં જ તે આત્મ પ્રદેશમાં એકદમ કાળાશ આવી જાય છે. એટલે કર્માં બાધતી વખતે શરુઆતમાં મનના પરિણામે જે ક્લિષ્ટ હતા તે આગળ વધારે ક્લિષ્ટતર અને ક્લિષ્ટતમ થતા ગયા અને તેના પરિણામે તે કર્માંના બંધ પણ તીવ્ર–તીવ્રતર અને તીવ્રતમ થતા જાય છે અને સ્થિતિ એટલે આત્મા સાથે કર્મને રહેવાની મર્યાદા પણુ વધે છે. તેથી તે કર્મોના રસ એટલે ફળ પશુ તેવું જ તીવ્ર-તીવ્રતર કે તીવ્રતમ ભગવવુ પડે છે.
આપણી સસ્થાઓ, સ`ઘા કે મડળેા એક સામાન્ય વાતને લઇને આપસમાં અથડાઈ પડે છે. પરિણામે આપસમાં વૈરની ભાવના ઉત્પન્ન થાય છે તેથી તેમાં એ પક્ષેા કે ભાગલા પડી જાય છે. પરસ્પર સઘર્ષ વધતા જાય છે. વૈર-વિરાધની ભાવના તીવ્ર તીવ્રતર કે તીવ્રતમ બને છે. પરિણામે સામાવાળાને મૂળમાંથી ઉખેડીને ફેકી દેવાની આપણી ભાવના પ્રમલ બને છે.
-
ને પક્ષેામાં મારામારી, ખાનાખરાબી થાય છે. કેસ કા માં જાય છે, ફૈસલે એકતરફી આવે છે જેથી સામાવાળાની આંખેામાં ખૂનસની ભાવના વધારે તીવ્રતમ અને છે આમ બાંધેલા કર્મોને ચીકણા અને લાંબી મર્યાદાવાળા અનાવી દેવામાં આવે છે
;
(૨) મદ્દાિિરયસ—એટલે કે મન-વચન અને કાયાને પાપ, પરદ્રોહ અને હિંસક માર્ગે લઇ જવામા આવે માનસિક જીવનમાં સત્ય તથા સદાચાર ન હેાવાથી તેનું આખુ યે જીવન પાસે ક્રિયાએમાં મગ્ન બની જાય છે તે પાંચે ક્રિયાએ આ પ્રમાણે છે:--કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાદ્ઘષિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા અને પ્રાણાતિપાતિકી ક્રિયા.