________________
શતક ૬ઠું ઉદ્દેશક-૩
૨૭ જેમ મેલું ગંદુ કપડું ધીરે ધીરે ધતાં જોતાં શુદ્ધ થાય. છે, તેમ એનાં અશુભ પુદગલે ભેદાઈ જાય છે–દૂર થાય છે.fi
કપ નવા અથવા પેઈને પહેરેલાં વસ્ત્ર ઉપર પ્રતિસમય ચારે બાજુથી ધૂળના રજકણે લાગતાં જાય છે અને ઘણા દિવસે સુધી જે તેને ધેવામાં ન આવે તે એક દિવસ તે વસ્ત્ર સર્વથા કાળુ, દુર્ગધ મારતું અને કેઈને પણ જેવું કે પહેરવું ન ગમે તેવું મેલું થઈ જાય છે.
એજ પ્રમાણે અનાદિકાળથી સંસારમાં કર્મવશ પરિભ્રમણ કરતે આત્મા પણ ચાર કારણોથી પ્રતિસમય ભારી થતું જાય છે. તે ચાર કારણે આ પ્રમાણે છે –
(૧) મદમસ્જ-એટલે તીત્રાતિતીવ્ર રીતે ઉદયમાં આવેલા ' પાપકર્મોની વાસનાથી વધી પડેલા રાગ-દ્વેષના પરિણામને કારણે બંધાએલા અને બ ધાતા કર્મોમાં રસની તીવ્રતા, તીવ્રતરતા અને તીવ્રતમતા પણ વધતી જાય છે. જેમ લીંમડાના - ચાર શેર રસમાં જે કડવાશ હોય છે, તેના કરતાં પણ તેને ઉકાળીને તેમાંથી એક શેર રસ બાળી નાખ્યા પછી બાકી રહેલા ત્રણ શેર રસમાં પહેલા કરતા વધારે કડવાશ હોય છે, તેવી જ રીતે ઉકાળીને બાકી રહેલા બશેર રસમાં વધારે અને એક શેર વચમાં તે સૌથી વધારે પડતી કડવાશ હોય છે. મતલબ કે ચાર શેર રસ કરતા એક શેર રસમાં ઘણું જ વધારે કડવાશ હોય છે તેમ ક્રોધમાન-માયા અને લેભને વશ બની કરેલા પાપકર્મો પ્રત્યે મનના પરિણામે વધારે ખરાબ હોવાથી તેમજ આધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતાં મનની કિલતા