________________
શતક ૬ ઠું ઉદ્દેશક-૩
આ ઉદ્દેશકમાં મહાર્મ ને અલ્પકર્મ, કર્મને ચય અને ઉપચય, જીવોનો સાદિ–સાન્તાદિ વિચાર, કર્મની સ્થિતિ, કર્મના બાંધનાર વેદકોનું અ૫–બહુત્વ વગેરે બાબતો છે. સાર આ છે – .. '
જેમ કેઇ એલા અથવા તો શાળ ઉપરથી તાજા જ લાવેલા વસ્ત્ર ઉપર ધીરે ધીરે ચારે તરફથી પુદગલે ચોંટે છે, સર્વ બાજુથી પુદ્ગલેને ચય થાય છે, યાવતકાલાન્તરે તે વસ્ત્ર સાવ મેલું–ગંદુ થઈ જાય છે, તેવી રીતે જે મહાક્રિયાવાળા, મહાકવાળો, મહાઆવવા ને મહા વેદનાવાળો હોય છે, તેને સર્વ પ્રકારે પુદગલનો બંધ, સર્વથી પુદગલોને ચય, ઉપચય અને નિરંતર બંધ થાય છે. જેથી આત્મા દુપ, દુર્વણ, દુર્ગધ, દુરસ, સ્પર્શ, અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ ઇત્યાદિ અશુભ પરિણામે પરિણમે છે.
પણ જે આત્મા અ૯પ આવવાળ, અપકર્મવાળો, અપક્રિયાવાળ અને અલ્પ વેદનાવાળે છે તે ધીરે ધીરે બધી બાબતમાં શુભને શુભ પરિણામે પરિણત થાય છે.