________________
શતક ૬ઠું ઃ ઉદ્દેશક-૨
૨૩ , આ પ્રમાણે નારક છે પાપ કર્મોથી ભારી થયેલા હોવાથી એક પણ વસ્તુનું પરિણમન તેમને માટે શુભ બનતું નથી. અસુરકુમારોથી લઈને વૈમાનિક દેવે સુધીની વાત કરતાં કહ્યું છે કે–અસુરકુમારને એક વાર આહાર કર્યા પછી ઈચ્છા પૂર્વકનો આહાર એક અહોરાત્ર પછી હોય છે. અને વધારે એક હજાર વર્ષ વીત્યા પછી છે. તેમના ભગ્ય પુદ્ગલે વણે પીળા અને ધોળા હોય છે સુગંધી ગંધવાળા, ખાટા અને મધુરા રસો તથા સ્પશે કેમલ, હલકા, ચીકણા અને ઉષ્ણ હોય છે. ખાધેલે આહાર શરીર અને ઈન્દ્રિાની સુંદરતામાં પરિણમે છે. અનાભોગ આહાર સદૈવ હોય છે. હવે આગ નિવર્તિત આહારને જઘન્ય અને ઉત્કૃષ્ટ સમય નીચેના કેષ્ટકથી જાણવું.
સ્વર્ગ
જઘન્ય
ઉત્કૃષ્ટ સમય
સૌધર્મ : ૨ થી ૯ દિવસ પછી ૨ હજાર વર્ષ પછી ઈશાન ૨ થી ૯ કરતાં વધારે સમય ૨ હજાર વર્ષથી વધારે સનકુમાર ૨ હજાર વર્ષ પછી ૭ હજાર વર્ષ પછી * માહેન્દ્ર ૨ હજાર વર્ષથી વધા ૭ હજાર વર્ષથી વધારે બ્રહ્મક ૭ હજાર વર્ષ પછી ૧૦ હજાર વર્ષ પછી લાતક ૧૦ હજાર વર્ષ પછી ૧૪ હજાર વર્ષ પછી મહાશુક્ર ૧૪ હજાર વર્ષ પછી ૧૭ હજાર વર્ષ પછી સહસાર ૧૭ હજાર વર્ષ પછી .૧૮ હજાર વર્ષ પછી આનત ૧૮ હજાર વર્ષ પછી ૧૯ હજાર વર્ષ પછી પ્રાકૃત ૧૯ હજાર વર્ષ પછી ૨૦ હજાર વર્ષ પછી આરણ : ૨૦ હજાર વર્ષ પછી ૨૧ હજાર વર્ષ પછી એચુત ૨૨ હજાર વર્ષ પછી ૨૨ હજાર વર્ષ પછી
હું હું હું હું હું હું હું હું તે