________________
૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
અને છેવટે મન દ્વારા તૃપ્તિ પામતા એવા મનભક્ષી દેવો સંબંધી હકીકત છે. ઉ૪
૪ ચરાચર સંસારને પિતાની જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરનાર, જીવ માત્રની ગતિ–આગતિ-કર્મવેદના-ખોરાક વગેરેના જ્ઞાતા, દ્રવ્યમાત્રના ગુણો તથા ભૂત-ભવિષ્ય અને વર્તમાન પર્યાને જાણનાર, સમવસરણમાં વિરાજમાન ભગવાન મહાવીર સ્વામીને ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીજીએ નરકાદિ ગતિઓમાં વસેલા છાના ખોરાક (આહાર) સંબધી પ્રશ્નો પુછડ્યા છે. તેને ભગવતી સૂત્રકાર સ્વય પ્રજ્ઞાપના સૂત્રથી જાણું લેવાની ભલામણ કરે છે.
આ પ્રશ્નોત્તરો રાજગૃહી નગરીમાં થયા છે. સાતે નરક ભૂમિમાં ઉત્પન્ન થયેલા નારકને આહાર આભગ નિવર્તિત (ઈચ્છા પૂર્વક આહાર) તથા અનાગિક નિવર્તિત (ઈચ્છા વિનાનું ભજન) રૂપે બે પ્રકારે છે અચિત્ત પદાર્થોને જ આહાર કરતાં નારને આભગ નિવર્તિત આહાર અસંખ્ય સમયના અન્ત- *
હત પછી થાય છે. અને બીજા પ્રકારને આહાર નિરંતર છે જે મોટા ભાગે અનંત પ્રદેશ પરમાણુવાળા કાળા અને નીલા નના દુધમય તીખા અને કડવા રસવાળા, સ્પર્શમાં ભારે કર્કશ, ઠંડા અને રુક્ષ હોય છે. પિતાના સમીપે રહેલા પર્દ.
ને આખા શરીરથી ખાય છે, જે પગલે ખાવાનાં છે તેમાંથી અસંખ્યય ભાગે ખાય છે અને અનંતા ભાગને માત્ર આસ્વાદ લે છે ખાધેલા આહારના પરિણામે તેમની પાચે ઈન્દ્રિમાં અનિછતા, અકાંતતા અને અમને જ્ઞતા જ પરિણમે છે.
સાજભગ નિવસિ બીજા પ્રકારને મળ અને નીલા