________________
વનસ્પતિ
છેવાને અસર આહાર માય છે અને
૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈત્યાદિક અનુત્તર વિમાનવાસીને છેલામાં છેલ્લે આહાર અભિલાષ ૩૩ હજાર વર્ષ પછીનો છે. દેવેને પુણ્યકર્મ વધારે હોવાથી સ્વાભાવિક રીતે જ આહાર કરવાને અભિલાષ એ છે જ હોય છે
પૃથ્વીકાયિક જી નિરતર આહારના અભિલાષી છે. વચમાં અંતર ન હોય તે છએ દિશાને આહાર નારકીની જેમ યાવત, વનસ્પતિમય સુધી સમજવું.'
બેઈન્દ્રિય જીવોને અસંખ્ય સમય અન્તર્મુહૂર્ત આગ નિવર્તિત આહાર હોય છે, જે આહાર રોમાહારે (રૂંવાટા વડે લેવાતા આહાર) કરે છે તે બધાએ ખાઈ જાય છે અને જે કવળાહારે (કેળીયારૂપે લેવા આહાર ) લેવા આહાર અસંખ્યભાગે ખવાય છે અને બાકીને નાશ પામે છે
પચેન્દ્રિય તિર્ય"ને જઘન્યથી અન્તર્મુહર્ત વીત્યા પછી આભગ નિવર્તિત આહાર હોય છે અને ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આગ નિવર્તિત આહાર હોય છે
મનુષ્યને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી અને જઘન્યથી એક અ તમું હૂર્ત પછી આહાર હોય છે.
એકેન્દ્રિય જીવો, નારકે અને દેવ માહારે જ ભજન કરનારા હોય છે તેથી તેમને કવળાહાર નથી. બેઈન્દ્રિય જીથી લઈને મનષ્ય સુધીના જી રેમાહાર અને કવળાહાર ભેજન લે છે. નારકીય જીવોને એજ આહાર (આખા શરીર દ્વારા જે આહાર થાય છે.) હોય છે પણ મનેભક્ષી નથી. આ પ્રમાણે બધાએ ઔદારિક છે માટે સમજવું, જ્યારે બધાએ દે એજ આહાર અને માભક્ષી પણ છે. '