________________
વેદના અને નિર્જરા :
જીમાં કેટલાક જી મહાવેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય છે. કેટલાક મહાદનાવાળા તે અલ્પ નિર્જરાવાળા હોય છે. કેટલાક અ૫ વેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય છે. અને કેટલાક જી ૯૫ વેદના* વાળા અને અ૫ નિજરાવાળા હોય છે.
પ્રતિમધારી સાધુ મહાદનાવાળો ને મહાનિર્જ રાવાળો હોય છે. છઠ્ઠી ને સાતમી પૃથ્વીમાં રહેનારા નૈર'ચિકે મટી વેદનાવાળા ને અલ્પ નિર્જરાવાળા હે; શશી પ્રાપ્તિ અનગાર અ૯૫ વેદનાવાળો અને મોટી નિર્જરાવાળો હોય છે. અને અનુત્તરપપાતિક દેવો અલ્પ વેદનાવાળા ને અલ્પ નિર્જરાવાળા હોય છે.
૩ વેદના અને નિર્જરાનું સાહચર્ય :
આ બને સાહચર્યે એટલા માટે છે કે વેદના માત્ર નિરાપૂર્વક જ હોય છે. અને નિર્જરા માત્ર વેદનાપૂર્વક હેય છે કરાયેલા કર્મો જે વેદાય છે, અનુભવાય છે તેને વેદના કહેવાય છે. અને ભગવાઈ ગયેલા કર્મો આત્મપ્રદેશથી છૂટા પડે તેને નિજર કહેવાય છે.
ભીના વસ્ત્ર પર જેમ બધી દિશાઓથી રજકણ અને મેલ લાગે છે- વધારે લાગે છે અને વસ્ત્ર તથા મેલને અણુએ અણ