________________
જીવ અને કરણી
કરણ ચાર પ્રકારનાં કહેવામાં આવેલ છે. મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મ કરણ.
રિયિકોને, પંચેન્દ્રિય જીવોને ચારે જાતનાં કારણે ' હોય છે.
એકેન્દ્રિય જીવોને બે કરણ હોય છે : કાયકરણ ને કર્મકરણ. વિકલેનિદ્રને વચન, કાય અને કર્મ-એમ ત્રણ કરણ હોય છે. - નરયિકે કરણથી અશાતા–વેદનાને વેદે છે. અસુરકુમારે કરણથી શાતા–વેદનાને અનુભવે છે. એ અસરકુમારોને ચારે પ્રકારનાં કરણ હોય છે.
એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર સુધી જ ભુવનપતિ માટે જાણવું.
વિશેષતા એ છે કે–શુભાશુભ કરણ હોવાથી પૃથ્વીકાયિક છે કદાચ સુખરૂપ અને કદાચ દુ:ખરૂપ વેદનાને અનુભવે છે, પણ કારણ વિના તો નથી જ અનુભવતા.
પર કઈ પણું ઝાડના પાંદડા આપણે ઉપર ઉપરથી જોઈએ તે એક સરખા લાગે પણ બારીકાઈથી જે જોવામાં આવે તે