________________
શતક ૬ઠું* : ઉદ્દેશક-૧
૧૧
પરણીને તેમની સાથે ભેગ વિલાસેામાં મસ્ત ખની સીમાતીત રૌદ્રધ્યાનમાં પેાતાનું જીવન પૂર્ણ કરનારા સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી પણ નરકના અતિથિ બન્યા છે.
મનુષ્યલેાકમાં જન્મેલા એવા માણુસેાને પણ આપણે જોઇએ છીએ કે જેમના શરીરે એવા ભય કર રાગેાથી પીડાતા હાય છે કે જેને જોવા માત્રથી આપણને દયા આવે. અસાધ્ય રાગેથી પીડિત થઈ વર્ષ સુધી રીખાતા, રાતા, રાવડાવતા, ભૂખે મરતાં કમેતે મરે છે અને મરતાં મરતાં પણ પેાતાના જીવનમાં રહેલા અનંતાનુબ ંધી ક્રોધ, માન, માયા, લાભને છેડી શકતા નથી, પરિણામે નરકમાં ગયા પછી પરમાધામીએની અસહ્ય વેદનાએ હાડતાડ માર સહન કરે છે, યમદૂતાના ડ'ડા ખાતા ખાતા રીખાતા રીખાતા પેાતાનું જીવન પૂરું' કરે છે. માટે જ પ્રશ્નોત્તરે ને સરળા આ છે કે-કરેલા કર્મોના ફળરૂપે મહાવેદના ભગવવા છતાં પણ જીવ મહા નિરાના માલિક મનતા પણ નથી અને મને પણ છે.
છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં રહેલા જીવાને મહાવેદના છે પણ માનેિજ રા નથી. તેવી રીતે મહાનિર્જરા કરવા છતાં પણ જીવને મહાવેદના હેાય પણ છે અને નથી પણુ હતી.
ગજસુકુમાલ, ખ'ધક મુનિ, ઘાણીમાં પીલાતા ખંધક મુનિના પાંચસેા શિષ્યા, મેતારજ મુનિ તથા મહાવીરસ્વામી પેાતે પણ મહાવેદના ભેળવવા છતાં મહાનિર્જરાના માલિક બન્યા છે, જ્યારે ચંદનમાલા, રાજીમતી, મરુદેવા માતા જેવા ભાગ્યશાળી જીવેાએ પેાતાના જીવનમાં અપ વેદના જ ભાગવી છે, છતા એ કર્માને મૂળમાથી ઉખેડી નાંખી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને વર્યાં છે, જે પ્રશસ્ત નિર્જરા છે
4
น