________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
૪. મારી આવડત અને ચાલાકી ઉપર પાણી ફરી વળશે અને
મારી પલ ઉઘાડી પડી જશે.
આ પ્રમાણે આર્તધ્યાનમાં લીન બનેલી તે બાઈ વિચાર કરે છે કે કોઈ તપસ્વી મુનિરાજ ફરતા ફરતા અહિ પધારે તે તેને શાક વહોરાવી દઉં, જેથી મારી ધર્મિષ્ઠતાની પ્રશંસા થશે, લેકે મારી પ્રશંસા કરશે અને જેઠાણીઓ કરતાં મારું માન વધવા પામશે.
આવા અતિતીવ્ર અજ્ઞાનાન્ધકારમાં તે બાઈ ડૂબેલી છે તેટલામાં એક માસખમણના તપસ્વી મુનિરાજ પારણા માટે ત્યાં પધારે છે અને તે બાઈ કડવી તુ બડીનું શાક તેમને વહેરાવી દે છે. પિતાની ભૂલ છૂપાવવા સાધુના પ્રાણ લેતા પણ તે બાઈને દયા ન આવી સાધુ તે તે શાક ખાઈ કર્મોની નિર્જરી કરી મેક્ષમાં પધારે છે. પરંતુ તે બાઈના આવા ફિલષ્ટ અધ્યવસાય આગળ વધતા જાય છે અને ભયંકરમાં ભયકર નિકાચિત કર્મો બાધે છે અને ફળ સ્વરૂપ દ્વાદશાંગી આગમમાં પણ આ વાતની સાક્ષી આપતાં કહે છે કે–આ બાઈને જીવ એક એક નરકમાં
એ વાર ગયે અને સાતે નરકમાં ૧૪ વાર ફર્યા પછી પણ તેના કર્મોની નિર્જરા જેવી જોઈએ તેવી થઈ નથી અને કેટલાએ તિર્ય ચ અવતારમા અવતરિત થઈને સર્વથા અસહ્ય દુઃખ ભોગવે છે
પરદેશમાં ઘણું ધન કમાઈને બને ભાઈઓ પિતાના દેશમાં આવ્યા અને એક સ્થાનમાં જમીનમાં ધન દાટયું. પછી બને ભાઈઓની વેશ્યા ખરાબ થઈ અને એકબીજાને મારીને ધન પિતાના કામ કરવાની ભાવના થઈ અને બંને ભાઈઓ ઠંડાડી યુદ્ધથી લડ્યા અને કમેતે મર્યા. એમ નવ ભવ સુધી હિંસક
તારો પામી મારકુટમાં જ પૂરા કર્યા અને ધન ધનને ઠેકાણે રહ્યુ