________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪. મૈથુન કર્મ ભૂંડ અને ગર્દભ કરતાં પણ મહાભયંકર હોય છે. ૫. પરિગ્રહ કર્મમાં રાક્ષસની જેમ નિર્વસ પરિણામ હોય છે. ૬. ક્રોધની માત્રા અસુરની જેમ સત્યાનાશી હોય છે. ૭. માન અજગરની જેમ સર્વથા ભયંકર હોય છે. ૮. માયા કાળી નાગણ જેવી અત્યંત વિકરાળ હોય છે ૯. લેભની માત્રા વનવગડાના દાવાનલની જેમ મહાદાનવ
જેવી હોય છે. ૧૦. રાગ અને દ્વેષને માલિક મધના વાટકામાં પડેલી માખીની
જેમ આખી જીંદગી સુધી તેમા એટલે બધો પાગલ બની જાય છે કે તેની રાગાલ્પતા અને દ્વેષાન્યતા ઠેઠ જીંદગીના છેલલા શ્વાસ સુધી મટી શકતી નથી.
રાગાધ માણસ સાધુને સ્વાંગ સજી શકે છે પણ પિતાની રાગવૃત્તિને છોડી શકતું નથી, તેમ તે છોડવાને અભ્યાસ કે પ્રયત્ન પણ કરતો નથી. જ્યારે દ્વેષાન્ધતાની વાત તો સાવ જદી જ છે. તમે દ્વેષાબ્ધ માણસને ક્યારેય જોયા છે? તેઓ સાત લાખ સ્થાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને મિચ્છામિ
કડમ દેવા તૈયાર રહેશે પણ પૈસાના અને વિષયવાસનાના લેભમાં અંધ બન્યા પછી પિતાના નાના ભાઈ, મોટા ભાઈ, બાપ, પુત્ર, સાસુ, જેઠાણું, દેરાણી કે આડેશી–પાડેશીને મિચ્છામિ દુક્કડમ્ દઈ શકતા નથી. આ પ્રમાણે ચાડી ખાવી, કડુ ક, માયા મૃષાવાદ સેવ આદિ પાપ પણ તેના તીવ્ર હોય છે.
એક શેઠને ચાર પુત્ર હતા અને ચારેની ચાર પુત્રવધૂઓ તી. એક વખત સૌથી નાની પુત્રવધૂને સાત દિવસ માટે
ત લાખ
યાર રહેશે
નાના નાના