________________
શતક ૬ઠું = ઉદ્દેશક-૧ - કહ્યું છે કે–સ્ત્રોમાવિષ્ટો છે તે માતરં વિતરું તથા લેભમાં આસક્ત બનેલે માણસ માત પિતાની હત્યા કરતાં પણ અચકાતા નથી. આખીચે જીદગી મહરાજાના સામ્રાજ્યમાં સમાપ્ત કરે છે. અને તીત્રાતિતીવ્ર કમેને ઉપાર્જન કરે છે આવા જીને પિતાના કર્મોનું ફળ ક્યારેક દશગણું, સેગણું, હજારગણું અને કોઈક જીવને તે કરેડેગણું પણ વધારે ભેગવવું પડે છે જ્યારે તેમના કર્મોની નિર્જરા ઘણું જ અલ્પ હોય છે.
એટલે જે જીવાત્માએ અત્યંત મલિનભાવે કર્મો બાંધ્યા છે તે એટલા બધા પ્રગાઢ અને ચીકણા હોય છે જે ઘણીવાર ભેગવવા છતાં પણ નાશ થતાં નથી જેમ રેશમની દોરીને બે ચાર ગાંઠ લગાવી બને છેડા જોરથી બે ચાય તેટલા ખે ચીને પછી તેલમાં નાંખી ગદા કાદવ સ્થાનમાં નાખી સૂક્વીને પછી તે ગાંઠ ખેલવા ઘણો જ પરિશ્રમ કરતાં જેમ તે ગાઠ ખોલવી મુશ્કેલ છે, તેમ ઘણી વખત પ્રગાઢ રીતે બધાઈ ગયેલાં કર્મો મહા મુશ્કેલીમાં પણ નાશ થતાં નથી. ' .
ગવવા છતાં પણ તે છેડા ને મનાણી સૂરએલવી
હાય
ના ઉજળા ચકા"
મહામિથી પરત લાજ કાંઈ કાલ દૂર કરવા
હલવાઈ કે તેલીના ધેાતીયા એટલા બધાં ગંદા થઈ ગયેલા હોય છે કે તેને ઉજળા કરવા માટે કે તેને મેલ દૂર કરવા માટે સનલાઈટના ગોટાના ગોટા પણ કાંઈ કામ આવતા નથી. અને કપડું ફાટી જશે, પરંતુ ઉજળું તે થશે જ નહીં આ પ્રમાણે મહામિથ્યાત્વને લઈને બાધેલા કર્મોની ચિકાશ પણ તેવી જ હોય છે. ૧ મિથ્યાત્વના ગાઢ રંગમાં રંગાયેલા જીવાત્માનો હિંસક
પરિણામ પણ મહાક્રૂર હોય છે. ૨. અસત્ય વ્યવહાર–વ્યાપારમાં પણ તે નિર્દયી હોય છે. ૩. ચેરીનું કામ પણ સદૈવ પરઘાતક જ હોય છે.