________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાંધશે. કારણ કે ગમે તે નિમિતે મરનારે જીવ મારનારને કટ્ટર વેરી બને છે અને આ વરની પરંપરા કેટલાય સમય સુધી ચાલ્યા કરે છે.
મૈથુન કર્મમાં આસક્ત જીવના પરિણામે પણ જોવા જેવા હોય છે. તે વિચારે છેઃ “મારી પાસે અઢળક ધન છે, સત્તા છે, હું નવયુવાન છું, રૂપવાન છું, પરમાત્માએ મને ભેગે ભેગવવા માટે જ જન્મ આપે છે. ભેગમાં મસ્ત બની હું સ્ત્રીઓની માંદગી કે તેના બીજા દુઃખોની જરા પણ પરવાહ કરીશ નહીં એક મરશે તે બીજી પરણીશ, ત્રીજી પરણીશ. મારે માટે સ્ત્રીઓની કમીના નથી. કેમકે હુ ભક્તા છું. ખૂબ ભેગો ભેગવવા માટે જ હું જપે છું.”
સ્ત્રીઓના શરીરની સુંદરતા ટકાવવા માટે ગર્ભહત્યા કરવી પડે તો તે પણ મારે માટે અશક્ય નથી બાળકને પણ બાટલીના દૂધ ઉપર રાખીશ. પરંતુ સ્ત્રીની જુવાની અને સ્તનની કઠિનતા–સુ દરતા કાયમ બની રહેવી જોઈએ. મૈથુનાસક્ત જીવ હજ તે પહેલાનું બાળક સ્તનપાન કરતું હશે તેની પણ પરવા કર્યા વિના સ્ત્રીસંગમાં લીન બની ફરી ગર્ભધારણ કરાવશે અને તે માટે માંસાહાર, ઈંડાનું સેવન, શરાબપાન વગેરે અભક્ષ્યનું સેવન કરશે અને બાળકની લાઈન લગાડશે.
આ પ્રમાણે મૈથુન કર્મમાં આંધળે બનેલે આ ભાઈ અગણિત જીને તથા પિતાના સંતાનોને, સ્ત્રીને અને છેવટે પિતાના બધાએ સત્કર્મોને નાશ કરવા તૈયાર થાય છે.
અને જે માણસ પરિગ્રહને વધારવામાં જ અંધ બનેલ છે, તે માણસ પાસે માનવતાને એક અંશ સરખે પણ રહેતું નથી.
+ !
-
2,3