________________
શતક ૬ઠું : ઉદ્દેશક-૧ લેશ્યાઓમાં કૃષ્ણલેશ્યા સીમાતીતરૂપે હોય છે જ્ઞાન અને વિવેકના દિપક લગભગ ઓલવાઈ ગયા હોય છે. આવી પરિસ્થિતિમાં આ
જીવ જે કિયા કરે છે તેમાં પૂર્ણરૂપે તલ્લીન હોવાથી તેને આગળ-પાછળનું કઈ ભાન નથી હોતું. તે અજ્ઞાની જીવ વરના ઝેરમાં બેભાન બની નિર્દયપણે બીજાની હત્યા કરશે મારા જૂઠા બોલવાથી બીજાને પારાવાર નુકશાન થશે, ભૂખે મરવું પડશે, કે કમેતે મરવું પડશે, તેની પણ તેને મુલ પરવાહ હોતી નથી.
ચેરી કરનારાઓમાં પણ કેટલાક તે મહાકુર અને નિર્દયી હોય છે.
એક ગામમાંથી છ માણસે ચેરી કરવા નીકળ્યા છે બધાને ઈરાદો ગેરી કરવાનો છે તે સાચી વાત છે, પરંતુ બધાના મનનાં પરિણામે સરખા હોતા નથી તેમાં એક માણસ તે એ ફૂર પરિણામ છે. તે કહે છે કે–આપણે આખા ગામની ચાર બાજુએ સુકાં કાંટા, ઘાસ, લાકડા વગેરે ગોઠવી આગ લગાડી દઇએ જેથી કેઈ બચવા ન પામે અને બધાઓનું ધન લઈ જઈએ અને જે શ્રીમ તો બચી ગયા હોય તેમના ઘરે જઈ તેમના બાલ–બચ્ચાઓને, સ્ત્રીઓને અને વૃદ્ધોને બંદુકની ગળીથી વીંધી નાખીએ અને તેમનું સર્વસ્વ હરણ કરી લઇએ, વજુવાન સ્ત્રીઓને ઉપાડી જઈએ.
આ પ્રમાણે આ ભાઈના વિચારમાં અત્યંત ક્રૂરતા, નિર્દયતા રહેલી છે તેની આ ક્રૂરતા કેટલાય જીની નિર્દય હત્યા કરશે, મૂક પ્રાણીઓને મારશે, સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરશે
પિતાના શોખની ખાતર જ ચેરી કરવાના ઈરાદે હજારલાખે અને ક્રોડે જી સાથે ભયંકરમાં ભયંકર વરઝેરની ગાંઠ