________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નોના જવાબ ભગવાન શ્રી મહાવીર સ્વામી સ્વમુખે આપે છે. પ્રશ્નો આ પ્રમાણે છે – ૧. શું જે મહાવેદના ભગવનારે હોય તે મહાનિર્જરાવાળો
હેાય છે? ૨. જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય છે? ૩. મહાવેદના અને અપેદનાના સ્વામીઓમાથી જે પ્રશસ્ત નિર્જરાવાળા હોય તે શું ઉત્તમ છે?
જીવાત્મા પિતાના કરેલાં કર્મોને કારણે રોગ, શેક, સતાપ તથા આધિ-વ્યાધિ અને ઉપાધિઓની ભયકરમાં ભયંકર વેદના ભેગવે છે, તે મહાવેદનાવાળા કહેવાય છે. જેમાં નિર્જરાની અલ્પતા-અતિઅલપતા પણ હોઈ શકે છે. અને તીવ્ર વેદના પણ હાઈ શકે છે.
પિતાની આત્મશક્તિ વડે કર્મોને વિશેષ પ્રકારે ક્ષય કરનાર મહાનિર્જરક કહેવાય છે. મતલબ કે અહીં વેદનાની અપતા પણ સ ભવી શકે છે અને તીવ્રતા પણ હોઈ શકે છે. જ્યાં મહાવેદના હોય ત્યાં મહાનિર્જરા પણ હોય છે. આ પ્રશ્નને હાર્દ છે.
અત્યત દુર્ભેદ્ય કર્મોની બેડીમાં ફસાયેલા જીવાત્માને અતિ તીવ્રતમ મિથ્યાત્વને ઉલ્યકાળ વર્તાતે હોવાથી તેના પ્રત્યેક પ્રદેશમાં ઘેરાતિઘર મેહ વાસનાનું પ્રાચુર્ય હોય છે. જેથી તે આમાના પ્રદેશમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્રોધ, માન, માયા, લેભની પ્રગાઢ અવસ્થા બની રહે છે. જેને લઈને જીવાભાના અધ્યવસા-માનસિક પરિણામે ઘણું જ કૂર, નિર્દયી, ડિસક અને નિર્વસ હોય છે. સ્વાર્થોધતાના કારણે તેની