________________
M
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ
re
પુસ્તક ઘણું જ સુંદર અને મનમેાહક છે, તāાની ગહન વાત પણ સરલતાથી સમજાવેલી હાવાથી ખાળ જીવાને ખૂબ જ ઉપકારક બનશે. આપશ્રીએ સપાદનમાં જે શ્રમ લીધેલું તે પ્રશ'સનીય છે....''
૧૮૮
—મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ
×
×
X
“ શ્રી ભગવતીસૂત્ર સાર સગ્રહુ” નામના આ ગ્રંથમાં પૂ. પન્યાસજી પૂર્ણાન દવિજયજી મહારાજે ભગવતીસૂત્રના પાંચ શતકા ઉપર જે વિસ્તૃત વિવેચન કરેલ છે તેથી વાચક વર્ગને કઠિન મામતે પણ સરળ અને સહેલી થશે. આપશ્રી અપ્રમત્તપણે, અથાગ પરિશ્રમ વડે આ ગ્રંથનું પ્રકાશન કરી ભવિવેાના કલ્યાણ અથે જ્ઞાનના પ્રકાશ પાથરી રહ્યા છે. આપ સાહેબને જ્ઞાન આરાધનાના પ્રયત્ન બહુ જ સ્તુત્ય છે અને તે ધર્માથી જીવાના કલ્યાણાર્થે ઘણેા જ ઉપયેગી થશે, તે જાણી આનદ સાથે ખૂબ અનુમેાદના.
-આચાય વિજયશ્મશેાકચંદ્રસૂરિ મહારાજ (ડહેલાવાળા)
×
X
×
જૈન દન”માં આગમગ્રંથા (દ્વાદશાંગી ) સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે. એમાં પણ ભગવતી સૂત્ર'નું મહત્વ અતિ ઘણુ છે આવા મહામૂલા ગ્રંથનું આપના ગુરુદેવે નિચેાડ કાઢી અવતરણ કર્યુ* અને આપશ્રીએ (શિષ્ય) એને સુ ંદર સરળ ને લેાકલેાગ્ય ભાષામાં વિસ્તૃત કરી સૌંસ્કરણ કર્યું અને જૈનસમાજને ચરણે આવેા અમૂલ્ય ગ્રંથ ધર્યાં એ જૈન સંધ પર મહાત્ ઉપકાર છે. કહ્યું છે કે-‘ગુરુશિષ્ય' જૈન સમાજને ઋણી બનાવ્યા છે. આવા ઉપયાગી અને