________________
શતક ૧૧મુ : ઉદ્દેશક-૧૨
૫૮૫ તે સમયે દેવાધિદેવ ભગવંત આલંભિડા નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થયાં.
જનતા પાસેથી સાંભળેલી વાતને નિઃશંક થવા માટે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું. જવાબમાં પ્રભુએ કહ્યું કે ગૌતમ ! દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરેપમની છે. ત્યારપછી કોઈ પણ જીવનની તદ્દભવ પૂરતી આયુષ્ય મર્યાદા નથી અને દેવે પણ નથી.
ત્યાર પછી ભગવંતે કહ્યું કે સૌધર્મકલ્પથી લઈ ઈષત્ પ્રાગૂ ભાર પૃથ્વી( સિદ્ધશિલા)માં વર્ણ –ગંધ–રસ અને સ્પર્શ રહિત અને સહિત દ્રવ્ય પણ છે. આ પ્રમાણે ભગવંતને ઉપદેશ સાંભળીને પર્ષદા વિખરાઈ અને પુદગલ પરિવ્રાજકે પિતાના ઉપકરણે ધારણ કર્યો સાથોસાથ પ્રાપ્ત વિર્ભાગજ્ઞાન પણ નાશ પામ્યુ
ત્યાર પછી પ્રભુના ચરણેમાં પ્રવજ્યા સ્વીકારીને કમેથી મુક્ત થયા. યાવત સમસ્ત દુરને નાશ કર્યો.
ભગવાનની વાત સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને સૌ પેતપેાતાના ઘરે ગયાં.
બારમો ઉદે સમાપ્ત