________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
૫૮૩ સાગર, જીવ માત્રના ઉદ્ધારક, પતિત પાવન ભગવાન મમ્હાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હતા.
તે સમયે ભગવતના સમવસરણથી વધારે દૂર નહીં અને વધારે નજદીક નહીં, એવા સ્થાને “પુદ્ગલનામક” પરિવ્રાજક વસતે હતા. તે વેદ વેદાંતનો પારગામી, છંદ-ઈતિહાસ-નિઘંટને અદ્ભુત અભ્યાસી હતો. બ્રાહ્મણના ક્રિયાકાંડમાં પૂર્ણ રાગી હતી, અને હંમેશને માટે છડૂને પારણે છઠ્ઠ કરતો, તે હાથને ઉંચા રાખીને સૂર્યની આતાપના લેતે હતે. પ્રકૃતિથી ભદ્ર હતા. વિકૃતિઓનું દમન કરનારો હતા અને સંસ્કૃતિને રક્ષક હતે. તેના કામ-ક્રોધ શાંત હતાં, માન-માયા પ્રશાંત હતાં, જ્યારે લેભ અકિચિકર હતું તેમ કરતાં તે પરિવ્રાજકને શિવરાજષિની જેમ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જેને લઈ બ્રહ્મદેવલેકના દેવેની આયુષ્ય સ્થિતિને જાણનારો અને દેખના હતા વિભંગાજ્ઞાન :
વિર્ભાગજ્ઞાન એટલે જે જ્ઞાનમાં સભ્યત્વને અભાવ અને વિપરીતતાને સદભાવ હોય તેને વિર્ભાગજ્ઞાન કહે છે. ત્યારે જ તે અસ ઑત દે છે, દેવીઓ છે અને દેવ વિમાને છે છતાં પણ આ ઋષિજીને કેવળ બ્રહ્મલેક(પાંચમે દેવલેક)ના દેવોની આયુષ્યસ્થિતિનું જ જ્ઞાન થયું છે, અને દેવકના બીજા બધા વિદ્યમાન પ્રકારનું તેમને અજ્ઞાન છે માટે જ કહેવાયું છે કે-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના સભ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ થતી નથી અને તે બંનેના અભાવમાં સમ્યક્ઝારિત્ર પણ પ્રાયઃ અશક્ય છે. તાપસ અને તપસ્વી
પુદ્ગલ પરિવ્રાજક તાપસ હતા પણ તપસ્વી ન હતે. તપસ્વી શબ્દની વ્યુત્પતિ અર્થ આ પ્રમાણે છે -