________________
૫૮૧
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
મૈત્રી, પ્રમદ, કારૂણ્ય અને ઉપેક્ષાભાવથી ઓતપ્રેત હતું દયા, દાન, પુણ્ય અને સત્કર્મો જ ખજાનારૂપે હતાં. નીતિ, ન્યાય અને પ્રમાણિકતા રોમેરેામ હતાં.
પતિધર્મ, પત્નીધર્મ, માતૃધર્મ, પિતૃધર્મ અને પડેલી. ધર્મથી દેદીપ્યમાન જીવન હતું
કામ, ક્રોધ, મોહ, માયા આદિ દુર્ગણે ઉપર કંટ્રોલ હતે. સંત સમાગમ સૌને પ્રાણપ્યાર હતો.
ઉપર પ્રમાણેના સુકૃત્યો ભારતના ખૂણે ખૂણે અઢારે આલમમાં પળાતાં હતાં.
જ્યારે આજના ભારતને નકશે સર્વથા વિપરીત છે માટે જ આજના ભારતને શ્રીમતિ દુઃખી છે, સત્તાધારી મહાદુઃખી છે. સાધુને આત્મા પ્રેમશુન્ય છે, ગૃહસ્થનું જીવન ભક્તિશૂન્ય છે. પિતા પિતાના સ્વાર્થમા છેજ્યારે બેટો પિતાના સ્વાર્થના છકા પંજા રમી રહ્યો છે મીલમાલિક અને મજદુરોના સ્વાર્થ જૂદા છે, શેઠ અને નેકોના સ્વાર્થમાં ભલું તત્ત્વ નથી માટે જ આપસમાં ભયંકર સંઘર્ષ છે, મારકાટ છે અને એક બીજો એક બીજાને ઉથલાવી મારવાની દાનતવાળે છે. સૌ પોતપોતાની ગઠબંધીમા એક બીજા સામે કાવાદાવા રમવા માટેની અનુકૂળતા જોઈ રહૃાા છે. આ કારણે જ સત્ય, અહિંસા, પ્રેમ, સભ્યતા આદિ શબ્દ કેવળ બેલવા પૂરતા જ શેષ રહ્યા છે અને જીવન કધાર જેવું રહ્યું છે
ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે શ્રાવકધર્મના બાર વ્રત સ્વીકાર્યો અને તેની રૂડી આરાધના કરી દેવકને સ્વામી બનશે અને પછીથી ક્ષમા જનારો થશે.